________________
માહિતી આપી છે. દા.ત. ભુવન શબ્દ ત્રણ ભુવન એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ સમજવું.
દા.ત. થાવર જીવ - તેના પાંચ ભેદ પૃથ્વી, પાણી, વાયરો (વાયુ), અગ્નિ અને વનસ્પતિકાય.
ગાથાના શબ્દ
પ્રથમ ગાથા લખ્યા પછી તેની નીચે અર્થ લખવામાં આવ્યા છે. નમૂનારૂપે એક મૂળપત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. જીવવિચાર ટબો :
ગાથા : ભુવણપઇવં વીરં, નમિણ ભણામિ અબોહ બોહર્થં | જીવસરૂવં કિંચિવિ, જહ ભણિઅં પુર્વીસૂરીહિં | ૧ || ટો : ભવણક૦ (ભવણ કહેતાં) ત્રિણભુવન-સ્વર્ગ-૧, મૃત્યુ૨, પાતાલ-૩ તેહને વિશે દીવા સમાન એહવા મહાવીરનઈં પ્રણામ કરીને - ભણામિક કહું છું. અબોધ = અજ્ઞાની જીવનઈં જણાવવાનð અર્થે જીવનાં સ્વરૂપપ્રતે કિંચિક = કાંઈક થોડઉં, જીમ પૂર્વાચાર્ય કહ્યું તિમ કહીસ, પણ પોતાની કલ્પનાઈં નહીં. (૧)
ગાથા ઃ જીવામુત્તા સંસારિણો અ, તસથાવરા ય સંસારી પુઢવી જલ જલણ વાઉ, વણસð થાવરા નેયા ।। ૨ ।।
ટો : તે જીવ બિહું પ્રકારે કહ્યા. એક મુળ = મોક્ષ ગયાં તે, બીજા સંસારવાસી જીવ જાણવા. તે સંસારી જીવ બિહું પ્રભેદે (૧) ત્રસ, બીજા થાવર (૨) .... તે ત્રસનાં ભેદ આગલ કહસ્યું. થાવર (પ) ભેદે. પૃથ્વી ૧ પાણી, ૨ અગ્નિ, ૩ વાયરો ૪ વનસ્પતિ ૫ એવં (૫) થાવર જાણવા. (૨)
ગાથા : ફલિહ મણિરયણ વિક્રમ, હિંગુલ હરિયાલમણસિલ રસિંદા કણગાઉ ધાઉ સેઢી, વશિય અરણેટ્ટય પલેવા ॥ ૩ ॥
૨૩૨
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org