________________
સચિત્ર સાનુવાદ, સંસ્કૃત-પ્રાકૃત હસ્તલિખિત ગ્રંથોનું સૂચિપત્ર તા. ૧૧-૧૮-૨૧, રાજસ્થાની હિન્દી હસ્તલિખિત ગ્રંથોનું સૂચિપત્ર ભાગ પ-૬, નાકોડા પાર્શ્વનાથ તીર્થ, યુગપ્રધાન જિનદત્તસૂરિ પ્રવચન સરોદ્ધાર ભાગ ૧-૨ (સંપાદન), ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ, રાજસ્થાનનું જૈન સાહિત્ય, નંદીશ્વર દીપ પૂજા, ઋષિભાષિત સૂત્ર (અનુવાદ), હિમાલયની પદયાત્રા, ખરતરગચ્છ પ્રતિષ્ઠા લેખસંગ્રહ, સ્થૂલિભદ્ર ગુણમાળા કાવ્ય, દાદા જિનકુશલસૂરિ, જૈન રામાયણ ભાગ ૨-૩-૭, દમયંતીકથા, ચમ્પ સારસ્વતી ટીકા, આચારાંગ સૂત્ર ભાગ ૧-૨, ગુરુવાણી ભાગ ૧-૨-૩, ખરતરગચ્છ સાહિત્ય કોશ, સરિવાલચરિયું, સચિત્ર હિન્દી અનુવાદ, નલ ચપુ-ટીકાકાર મહોપાધ્યાય, ધર્મપરીક્ષા પ્રકરણ.
ઉપરોક્ત ગ્રંથોની સૂચિને આધારે વિનયસાગરજીની પ્રાચીન સાહિત્ય સંશોધન હસ્તપ્રતોનું સંશોધન, સંરક્ષણ, ઈતિહાસ ચરિત્ર, કાવ્ય, અનુવાદ અને સંપાદનની મહત્ત્વની કામગીરીનું ઉદાહરણ છે.
• જૈન રામાયણ ભાગ પ-૬, રાજસ્થાની સંસ્કૃત-હિન્દીઅંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ.
આ ગ્રંથોનું પ્રકાશન કાર્ય ચાલુ છે.
એમણે કેટલાક ગ્રંથોની ભૂમિકા લખીને વિદ્વત્તાનો પરિચય કરાવ્યો છે.
પિંડ વિશુદ્ધિ પ્રકરણ, ટીકા, ભંવર ભક્તિસાગર, અમરચિંતન, આચારાંગ વચનિકા, મનોહર જીવન સૌરભ, સંઘ પટ્ટકટકા એમની સાહિત્ય પ્રવૃત્તિ સામયિક ક્ષેત્રમાં પણ વિસ્તાર પામી છે.
સ્વદેશ સાપ્તાહિક) વિકાસ ત્રિમાસિક)માં સેવા કરી છે.
૨૧૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org