________________
પરમપ્રીતિથી બંધાયેલાં છએ મિત્રો અચલ, ધરણ, પુરણ, વસુ, વૈશ્રમણ અને અભિચંદ્ર રાજકુમારોએ દીક્ષા સાથે લીધી. પરમતપ અને ચારિત્રથી વિશુદ્ધિપૂર્વક તપ સમ્યપ્રકારે કરવા લાગ્યા, એકબીજા તે રીતે સંકેત પૂર્વક તપ કરતાં. (૪)
હે દેવાનુપ્રિયા આપણે આ રીતે સમાન તપ કરીશું આપણે સર્વ અતિદુષ્કર એવા ભવસમુદ્રને સાથે તરી જઈશું. - હવે કર્મનાં વશથી મહાબલને (તપ છુપાવવાનું મન થયું - સ્ત્રીવેદનો બંધ માયા કરવાથી...).
૧૮૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org