________________
ખટકતી ખીંટલી જેણિ પીઠું કચ્યું
ફલકતી વેણિ તરવાર જગલી. મસ્તકે કુસમશે તીર ભાથા ભર્યા
બાંહ લાંબી ગદા ઉલાલી. કોશ્યાના સાજ-સજ્યાના પ્રત્યુત્તરરૂપે સ્થૂલિભદ્ર કહે છે કેનેહના વયણ સુણી મુનિ રણઝણો
કોસ કામિની પ્રતે એમ બોલે. સહસ અઢાર શીલાંગ રથ માહરે.
તાહરૂં કટક તિણખભો બોલે. અરથ એક સિદ્ધાંત વયણજી
કે માહરી ફોજ લે તે જીતાજા મદ ભર્યા બાર ગયંદ તપ માહરે.
ટાંકડી રહી કિસ્યુ કરે દિવાજા. પહિરિય શીલ સન્નાહ સબજોવતી
હાથિ ક્ષમા તણું ખડગ લિધું. આગલે મોન રસ સબલ ઊભો ધરયો.
કર ગૃહી મુંહપત્તિ ખેડું કીધું વચન પ્રતિ બોધતા તીર તાણિ દિયા
તેહ બાણ કોસ્યાને હરાવી. કોશ્યાના કામણગારા બાણની તુલનામાં યૂલિભદ્ર શીલવ્રતક્ષમા-મૌન અને મુંહપતિના સંદર્ભથી તેણીને પરાજય આપે છે. કવિ કલ્પનાનો ચમત્કાર નોંધપાત્ર બન્યો છે.
૧. તિણખભા = તૃણનો થાંભલો ૨. સન્નાહ = બખ્તર
લિભદ્ર નવરસો
૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org