________________
રોસે કોશ્યા કહે કૂલિભદ્રનેજી
હજી તુઝ નવલી શીખ. હું નહીં વાલીરે તુઝને
વાલી તુઝને વાહલાજી હો ભીખ. તુઝ ચાલ્યા ઘરે કાયા દહીજી
વળી તજયા સહુ શૃંગાર તિલક તંબોલ હો કાજલ મેં તયાંજી.
નાહણ સરસ આહાર. કોશ્યાએ સ્વામી વિરહમાં શરીરના શણગાર અને આહાર વગેરેનો ત્યાગ કર્યો છે અને સ્થૂલિભદ્રને તાત મરણથી ભૂત વળગ્યું છે એમ કહે છે... તમે મારી સાથે બોલો. મનમાં રોષ રાખશો નહિ. સ્થૂલિભદ્ર કોશ્યાને પ્રત્યુત્તર આપતાં જણાવે છે કેવિરહ વયને રિષિ નવી ચાલ્યોજી,
કોશ્યાઈ કીધો હો સોસ. તવરિષિ બોલે સાંભલિ શ્રાવિકા જી.
મમ કરી વિષય વિકાર વિષયથી રૌદ્ર નરગ દુઃખ વેદનાજી.
લહઈ પ્રાણી નિરધાર. વિષયની તાલી લોહની પૂતળીજી
આલિંગને અપાર. વિષયના રૌદ્ર પરિણામ નરક ગતિમાં ભોગવવા પડે છે તેનો ઉલ્લેખ કરીને રૌદ્ર રસનું નિરૂપણ કર્યું છે. કુડ સામલી હો કાંટા ઉપરેજી.
સુવારે સુર તેહ.
સ્થૂલિભદ્ર નવરસો
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org