________________
- ર0
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
પપ ગાથાર્થ : વચનયોગમાર્ગણામાં એકેન્દ્રિયષર્ક અને ચાર આનુપૂર્વી વિના ઓઘે ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૭ પ્રકૃતિઓ.. સાસ્વાદને મિથ્યાત્વ અને વિકલેન્દ્રિયત્રિક વિના ૧૦૩ પ્રકૃતિઓ. બાકીના ૧૧ ગુણઠાણે મનોયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. કાયયોગમાર્ગણામાં ઓઘથી ૧-૧૩ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૯૩૦) विउवअडाहारगदुग - णरतिरिपुव्वीअपज्ज विणु उरले । ओहम्मि नवसयं जिण - मीसदुग विणा य मिच्छम्मि ॥ ३१ ॥
ગાથાર્થ : રૌદારિકકાયયોગમાં વૈક્રિયાષ્ટક, આહારકદ્ધિક, મનુષ્યતિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મને છોડીને ઓધે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ +મિશ્રદ્રિક વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૩૧) विगलछ - साहारणदुग - मिच्छ विणा सासाणेऽणविणु मीसे । मीसजुआ सम्मजुआ, अजये मीसविणु ओहव्व ॥ ३२ ॥
ગાથાર્થ : વિકલેન્દ્રિયષર્ક, સાધારણદ્ધિક અને મિથ્યાત્વ વિના સાસ્વાદનગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિશ્ન અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૪. અયતે સમ્યક્વમોહનીય સાથે અને મિશ્રમોહનીય વિના ૯૪. અને બાકીનાટ્ટનવ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો.. (૩૨)
सेसणवसु पणनिद्दा परघायवखगइसरदुगं च ।। मीसं विणु तम्मीसे सपज्जत्तोहे अजिणसम्मा ॥ ३३ ॥
ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં બાકીના નવ ગુણઠાણે ઓઘની જેમ સમજવું. દારિકમિશ્નમાં (દારિકમાં ઓઘે કહેલ કર્મપ્રકૃતિમાંથી) પાંચ નિદ્રા, પરાઘાતદ્ધિક, આતપદ્રિક, ખગતિદિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય નીકાળીને અને અપર્યાપ્ત નામકર્મને ઉમેરીને ઓથે - ૯૬ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વેર જિનનામ અને સમ્યક્વમોહનીય વિના ૯૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૩) मिच्छे साणम्मि सहुम-तिगमिच्छविणु अणविगलपणगविणु। नपुंसत्थिनीयविणु, ससम्मेगुणासीइ अजये ॥ ३४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org