________________
સહજ પ્રતીતરૂપ થવાયેગ્ય છે. વ્યવહારજ્ઞાનની પ્રાપ્તિ વ્યવહાર જ્ઞાનના નિષ્ણાત પુરૂષ પાસેથી થઈ શકે છે તેમ પરમાર્થ જ્ઞાનની પ્રાપ્તિ પરમાર્થજ્ઞાનના અનુભવી મહાત્મા પાસેથી થઈ શકે એ સમજાય તે પ્રકાર છે. પરમકૃપાળુ શ્રીમદ્જીએ આપેલ આ બોધ સહુને હિતકારી અને કલ્યાણકારી થાઓ.
ભાવનગર, સાધના પ્રેસવાળા શ્રી ગિરધરલાલ ફુલચંદ શાહે આ ગ્રંથ સમયસર છાપી તૈયાર કરી આપે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ૩૪, મેરબી હાઉસ, શેવા સ્ટ્રીટ,
લિ. મુંબઈ ૪૦૦ ૦૦૧
સંતચરણે પાસક તા. ૨૧-૫-૧૯૭૭
ભોગીલાલ ગિ. શેઠ
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
આત્માના માર્ગે ભવ્ય જીવોને વાળવામાં સહાયરૂપ થનાર આ ગ્રંથની પહેલી આવૃત્તિની નકલે ખલાસ થવાથી અને વાચક વર્ગ તરફથી આ ગ્રંથની માગણ ચાલુ રહેવાને કારણે બીજી આવૃત્તિ પ્રગટ કરીએ છીએ.
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં પત્રાંક નં. ૧૭ર અને ૮૭૫ની ઊંડાણભરી સમજણ આપી આ ગ્રંથની મૂલ્ય વત્તા સમજાવનાર શ્રી ભેગીલાલ ગિ. શેઠને દેહોત્સર્ગ તા. ૨૨-૭-૧૯૮૧ના રોજ થયે એ સખેદ નેંધીએ છીએ. - આ બીજી આવૃત્તિ શ્રેયસ પ્રચારક સભાના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત કરવામાં અને અત્યંત હર્ષ થાય છે. તા. ૧-૬-૮૩
શ્રેયસ પ્રચારક સભાના દ્ર એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org