________________
[ ૧૫૨ ]
નિર્વાણમા નું રહસ્ય
नवनोकषायवर्ग मिथ्यात्वं त्यज भावशुद्धया । चैत्यप्रवचनगुरुणां कुरु भवित जिनाज्ञया ।।
હે ભવ્ય ! તુ હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ એ નવ નાકષાય તથા મિથ્યાત્વને તજીને જિનઆજ્ઞા અનુસાર ચૈત્ય, પ્રવચન અને શ્રીગુરુની શુદ્ધ ભાવથી ભક્તિ કર.
आत्मा चारित्रवान् दर्शनज्ञानेन संयुतः आत्मा । सः ध्यातव्यः नित्यं ज्ञात्वा गुरुप्रसादेन ॥
આત્મા ચારિત્રવાન તથા જ્ઞાનદ્દન સહિત છે. એવા આત્માને પરમકૃપાળુ શ્રી સદ્ગુરુની કૃપાપ્રસાદી પામી જાણવા જોઇએ. જાણીને તેનુ જ નિત્ય ધ્યાન કરવુ જોઇએ.
શ્રી કુંદકુંદાચાય : અષ્ટપ્રાભૂત.
ส गुरु: शुद्ध चिद्रूपस्वरुप प्रतिपादकः । लब्धो मन्ये कदाचित ं विनाऽसौ लभ्यते कथम् ॥
વિના આ
મને લાગે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનુ નિરુપણ કરનાર શ્રી સદ્ગુરુ કદી મળ્યા નથી. તે સદ્ગુરુ શુદ્ધ જ્ઞાનાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણુ : તત્ત્વજ્ઞાન તરાગિણી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org