________________
૭૮
ભક્તિમાર્ગનું રહસ્ય પરમાર્થે સ્વાત્માની શ્રદ્ધા છે, અને તેમના પ્રત્યે અર્પણતા તે પરમાર્થે સ્વાત્મા પ્રત્યેની અર્પણતા છે, એટલે અહંકારમમકાર રહિત તથા કત્તાં ભક્તાના સ્વામીત્વપણુ રહિત થઈને અનાસક્તભાવે ઉદયાધીનપણે વર્તવારૂપ અર્પણતા છે.
ઉપરની વાત આકૃતિ દ્વારા જોઈએ. જ્ઞાત દર્શન ચારિત્ર
,
-2 સિધ્ધિઓ
સુખ
-૦ વીર્ય
પ્રેમ
અર્પણતા શ્રધ્ધા અહીં જ્ઞાન, દર્શનાદિ આઠ આત્માના ગુણે છે.
૨ = પ્રત્યક્ષ સંપુરૂષ કે જ્ઞાની પુરૂષ અને તેમાં વચ્ચે 9 બિન્દુ છે તે તેમના આત્માના ચિહ્નરૂપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org