________________
ભક્તિમાર્ગનું રહસ્ય
ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરૂષના ચરણ સમીપ થાય તે ક્ષણવારમાં મક્ષ કરી દે તે પદાર્થ છે.”
(પત્રાંક ૨૦૧)
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણેથી આશ્રય કર્યો છે અને આજ્ઞા શ્રિતપણું અથવા પરમ પુરૂષ સદૂગુરૂને વિષે સર્વાર્પણ શિરસાવંઘ દીધું છે અને તેમ જ વર્યા છે.”( પત્રક ૬૯૩)
ભક્તિ જ્ઞાનને હેત છે, જ્ઞાન મેક્ષને હેત છે.”
(પત્રાંક પ૩૦ ) –શ્રીમદ્ રાજચંદ્ર
ભક્તિનું બળ સંસારનાં વિપરીત પરિબળોને નિર્બળ કરે છે, આત્માને ઉજવળ કરી નિર્મળ કરે છે.
ભક્તિની શક્તિ અનુપમ છે. તે શક્તિની સીમા અમર્યાદ છે. અમર્યાદ શક્તિ મુક્તિનું દાન દે છે.
E;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org