________________
ભક્તિમાર્ગનું રહસ્ય
પ્રેમ એ ભગવાનની દિવ્ય પ્રસાદી છે. પ્રેમ એ પ્રત્યેકની સ્વતંત્ર અણમોલ મૂડી છે. પ્રેમ એ નિરંતર વહેતું અમૃતઝરણું છે.. પ્રેમ એ ગજબનું વશીકરણ છે. પ્રેમ એ સુખ શાંતિ અર્પનાર અમેઘ મંત્ર છે. પ્રેમ એ દુઃખક્ષય માટે અદ્વિતીય ઔષધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org