________________
૨૬ ૦
ભક્તિમાર્ગનું રહસ્ય
પૂરક-વચનામૃત
ભેદજ્ઞાનને મહીમા જગત વિષયના વિક્ષેપમાં સ્વરુપ વિભ્રાંતિવડે વિશ્રાંતિ પામતું નથી.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરુપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે, છે જયવંત છે.
જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન-વડને ભિન્નરવરુપે યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરુપ થાય છે.
દનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યફપણે ઉત્પન્ન થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૯૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org