________________
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત
૨૫૯ પૂર્વ પ્રાગાદિ કારણના ભેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે; સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન, અનંત સહિત જે. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ ૨૦ એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનેરથરૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ- ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org