________________
, ૨૫૪
ભક્તિમાર્ગનું રહસ્ય
શ્રી સદગુરૂકૃપા માહાતમ્ય બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્દગુરૂ કે ચરન, શે પાવે સાક્ષાત્. ૧ બુઝી ચહત જે પ્યાસ, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહીં હું કલ્પના, એહી નહીં વિસંગ; કયિ નર પંચમ કાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહીં દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ ૪ જપ તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ, પિછે લાગ સત્પરૂષ કે, તે સબ બંધન તેડ. ૬
સદગુરૂ સ્તુતિ બીજા સાધન બહુ કર્યા, કરી કહપના આપ, અથવા અસદુર થકી, ઉલટો વળે ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરૂ ગ, વચન સુધા શ્રવણે જતા, થયું હદય ગત રોગ. નિશ્ચય એથી આવી, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org