________________
૨૨૦
શક્તિમાર્ગનું રહસ્ય
[૪]
આ ચેાથે પ્રયાગ, પરમાર્થને અવરોધક વ્યવહાર ચિંતા કે મુંઝવણુ, પારમાર્થિક આવરણ કે અંતરાય, સ્વામદશાની વર્તમાન સ્થિતિ, આત્મદશાના ભાવિ વિકાસ એ માદિ સંબધે કોઈપણ પ્રશ્નના ઉત્તર શ્રીગુરૂની કૃપાથી ભગવાન આત્મા પાસેથી મેળવવા સબંધે છે.
ભગવાનરૂપ સત્પુરૂષના ભક્ત પ્રેમ અને શ્રદ્ધાની નિમ ળતામાં અમુક હદે પહેાંચ્યા પછી તથા નીરજ, શાંતિ ને સમતા ગુણા અમુક ઇચ્છિત અશે। સુધી પ્રગટાવ્યા પછી ભગવાનની વાણી પ્રયાગદ્વારા સાંભળવા ભાગ્યવંત થાય છે, તે આત્માના અવાજ એ નામથી સુપ્રસિદ્ધ છે, તે માટેના આધ્યાત્મિક પ્રયાગ આ પ્રમાણે છે.
કોઈ એકાંત શાંત સ્થળમાં જઈ બેસવું અથવા સુવુ’. જે કાઈ પ્રશ્નના ઉત્તર ભગવાનમાત્મા પાસેથી મેળવવા હાય તે સ ંબંધે ભગવાનને વિનંતિ કરવી અને પ્રશ્નના સમાધાન માટે બળવાનભાવપૂર્વક માગણી કરવી, તેમની કૃપા ઈચ્છવી અને કૃપા બદલ ઉપકાર માનવા.
દેહને શખવત્ શિથિલ કરવા અને પછી મનમાં “હું શાંત થઉં છુ, સ્થિર થઉં છુ ” એ મંત્રવચનેાનુ સ્મરણ એક ચિત્તે ધ્યાનપૂર્વક કરવું, તેમ લગભગ પ`દર મિનિટ સુખી કર્યા બાદ સ્મરણુ બંધ કરી શાંત થવું, વચ્ચે વિકલ્પ ઊઠે તેને નહીં લંબાવતા ઉપશમ કરવા એટલે વિકલ્પની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org