________________
શક્તિમાર્ગનું રહસ્ય
૨૨૬
વાંચન, શ્રવણ અને ચિંતન, મનન કરતાં કરતાં એકાગ્રતા અને પછી લીનતા આવે છે; (૨) શ્રી ગુરૂદેવનાં વચનામૃતનું પાન ચિત્તને ભટકતું અટકાવી સ્થિરતા લાવે છે; (૩) એકાંત શાંત સ્થળમાં ઉપાધિરહિત થઈ બેસવુ અને શ્વાસેાશ્વાસમાં “ સાહું” અથવા “ એમ્”ને અજપાજાપ સહજતાએ ચાલે છે તેમાં ચિત્તને રાકવું, તેનાથી સ્થિરતા આવી શાંતિને અનુભવ થાય છે; (૪) શ્રી ગુરૂદેવમાં પ્રેમ અને શ્રદ્ધાની ઠીક પ્રમાણમાં વૃદ્ધિ થયા પછી તેમની સ્મૃતિ વારવાર સ્નેહપૂર્વક લેવાથી એકાગ્રતા અને સ્થિરતા પેાતાના કબજામાં એકદમ આવી જાય છે અને તેમના પ્રેમ, કરુણા, શાંતિ, સમતા, ક્ષમા, વીતરાગતા આદિ ગુણ્ણાના ચિંતવનથી લીનતા, અપૂર્વ શાંતિનું વેદન અને ચિરકાળ ટકેએવા મનાસંયમ અનુભવાય છે.તેાકાની મનને શાંત કરવા માટે આ સરસ અને સરળ ઉપાય છે.
આ ઉપરાંત મનાસંયમની સાધનામાં સહાય અર્થે શ્રી ગુરૂદેવ સાધક-ભક્તને એક અનેાખા પ્રયાગ બતાવે છે તે આ પ્રમાણે છે :—
:
ભાવાનુ. અંતરમાં સુલભતાએ પરિણમન થવા માટે સથી ઉત્તમ સમય જાગ્રત અને નિદ્રા વચ્ચેના સંધિકાળ છે; કુદરતે મા કાળ જનહિતાર્થે સહજતાએ આપ્યા છે. તેના શ્રેષ્ઠ લાભ સહુ કાઈ લઈ શકે છે. ઊંધ પહેલાના સમયે મન સ્વાભાવિક રીતે વિકલ્પ રહિત અને લગભગ શાંત હાય છે; તે જ પ્રમાણે સવારે જાગૃત થયા પછી પણ તેવી જ સ્થિતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org