________________
૨૧૮
ભક્તિમાર્ગનું રહસ્ય - પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મવેગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંત વના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા ગ્ય છે.”
શ્રીમદ રાજચંદ્ર (૯૧૩) ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વતે છે” એવા કૃપાનિધિ શ્રી ગુરુદેવનાં ઉપકારી બોધવચનેના બળથી ભક્ત સાધનાને બળવાન કરતા જાય છે. તેને આત્મા કોમળ, નમ્ર, ઉપશાંત અને દયા થયા પછી અને વૈરાગ્યથી સભર બન્યા પછી તે સર્વ જી પ્રત્યે આમદષ્ટિએ જોવાનું કરતે જાય છે. સર્વે આત્માઓ છે. તે સર્વ જી પિત પિતાના કર્મને આધીન થઈ વતે છે, તે પછી પરની દષવાળી પર્યાય (અવસ્થાઓ) સામે શું જવું? પરમાં દેષ દેખવાની બુદ્ધિથી શું લાભ? જે જીવે પ્રત્યેથી પિતાનું અહિત થતું જણાય, પિતાના લાભને હાનિ થતી દેખાય, કઈ પૂર્વના વેરના કારણે હિક દુઃખ કે માનસિક વ્યથા ભેગવવાને પ્રસંગ દેખાય ત્યારે સામા પ્રત્યે દોષ ન લાવતાં પિતાના પૂર્વકર્મનું આ અનિષ્ટ ફળ છે એમ સુવિવેકથી વિચારી આત્મપરિણામને સ્વસ્થ અને સ્થિર રાખવાના પ્રયત્નમાં રહે છે અને તેવા અશુભ નિમિત્તાથી દૂર રહેવાની ઈચ્છા કરે છે, પરંતુ પ્રતિકારરૂપ કંઈ પણ કરવાના ભાવ કે આત્મભાવે સામાનું અનિષ્ટ કરવાના માઠા પરિણામ તે કરતું નથી. ઊલટું તેવા સંજોગોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org