________________
શક્તિમાગ નું રહસ્ય
૨૧૬
અને અગ્નિ અગ્નિનું કામ કરે છે, ત્યારે મુનિશ્રી મુનિને ઉચિત ઉપરાંત કાય કરે છે. અને પછી આત્માની પરમ શીતળ અમૃતધારામાં તમેાળ થઈ, ઉપયાગને સ્વભાવમાં નિશ્ર્ચલ પણે સ્થિર કરી, ક્ષપકશ્રેણ માંડી એ ઘડીમાં કેવળી થઈ, આયુષ્ય ક'ની પૂર્ણતા થતી હાવાને કારણે છેલ્લું અયેાગી ગુણસ્થાનક પુર્ણ કરી પરમ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
વિષમ ઉપસ્રના કસેાટી કાળે મુનિવરના અંતરમાં નહેાને ભય કે ક્રોધ તેમ નહાતા વેર કે વેદનાને ભાવ. એ ભગવત તા કેવળ સમતારસના યાગી અને આત્મરસના ભોગી હતા.
પવિત્ર સત્પુરૂષાનાં આવા અદ્ભુત ચરિત્રનું સ્મરણ કરવાથી સાધનામાં અનુરક્ત સાધકમાં પીડા, દુ:ખ અને *સેાટીના પ્રસંગે સમભાવે રહેવા માટે પ્રેરણાખળ મળે છે, સહનશીલતા વધે છે અને ઉદાસીનતા ક્રમ પર આગળ વધવાનું બની શકે છે.
*
આ દૃષ્ટાંતા પરથી સાધકને નીચેનાં અમૃતવચનાના આશય તૈમ પરમા વિશેષતાએ સમજાય છે અને નિજકલ્યાણાર્થે તેને ઉપયેગમાં લેવાના ક્રમિક પુરૂષામાં પ્રવર્તે છે. ”
“શાતા અશાતાના ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેાને ગવેષતા એવા તે મહત્ પુરૂષાને એવી વિલક્ષણ સાન'દાશ્રય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાના ઉન્નય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સાંપ્રાપ્ત થયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org