________________
ભગવાનના ભક્તની સાધના
ભગવાનરૂપ સપુરૂષના શ્રીમુખેથી નીકળેલાં અમૃતસ્વરૂપ બોધવચનેના શ્રવણથી ઉલ્લસિત થયેલ ભક્ત તે રહસ્યમય નિર્વાણપથદર્શક વચનેને હૃદયમાં પ્રેમથી અંકિત કરે છે, આનંદિત થાય છે અને તેમની આજ્ઞાનુસાર સાધનાની કેડી પર ચાલવા પરમ ઉત્સાહી બને છે..
આ રહ્યાં તે અપૂર્વ વચને – ૧ “નિરંતર ઉદાસીનતાને કમ સેવ, ૨ પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું; ૩ સપુરૂષનાં ચરિત્રનું સમરણ કરવું, ૪ સપુરૂષનાં લક્ષણનું ચિંતન કરવું; ૫ સપુરૂષની મુખાકૃતિનું હદયથી અવલોકન કરવું,
તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદભૂત
રહ ફરી ફરી નિદિધ્યાસન કરવા ૭ તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.”
શ્રીમદ્ રાજચંદ્ર (પત્રક ૧૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org