________________
૧૮૬
ભક્તિમાર્ગનું રહસ્ય હું છું ચેતન શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી નિર્મળ બુદ્ધ સ્વરૂપ ચિતન્યઘન હું સુખ સ્વરૂપ અખંડ કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ નિરંજન તિ સ્વરૂપ અમલ અરૂપી મેક્ષ સ્વરૂપ અવિનાશી હું જ્ઞાન સ્વરૂપ અજરામર હું જ્ઞાન સ્વરૂપ સહજાનંદ હું જ્ઞાયક ભાવ પરમાનંદ હું જ્ઞાયક ભાવ શાંત સ્વરૂપ હું ચેતન ભાવ શીત સ્વરૂપ હું ચેતન ભાવ સમતા રૂપ હું ચેતન ભાવ ચેતન ભાવ હું ચેતન ભાવ
જ્ઞાયક ભાવ હું જ્ઞાયક ભાવ પરભાવથી મુક્ત હું આત્મ સ્વરૂપ કેવળ અસંગ હું આત્મ સ્વરૂપ અસંખ્ય પ્રદેશી હું આત્મ સ્વરૂપ નિજ અવગાહના પ્રમાણ સ્વરૂપ અજરામર ધ્રુવ શુદ્ધ સ્વરૂપ સ્વપર્યાય પરિણામી સમયાત્મક રૂપ શુદ્ધ ચૈતન્ય હું આત્મ સ્વરૂપ નિવિકલ્પ દષ્ટા હું સ્વ સ્વરૂપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org