________________
ભગવાનના ભક્તનું આત્મસ એાષન
૧૮૫
ભગવાનને સાથ ભવસમુદ્રથી તારી ઉત્કૃષ્ટ સિદ્ધિ આપે છે. ભગવાન દેવા તરણતારણ છે!
ભગવાનના ભક્ત મુક્ત થઇ ભગવાન થાય છે.
અહા! ભગવાનની કેવી અસીમ કૃપા !
માટે હૈ કૃપાનાથ !
હું આપની તુષમાનતા જ ઈચ્છું છું. મારી આત્મેચ્છાને વાસ પણ ત્યાં જ હા. મારે જગતની તુષમાનતાને શું કરવી છે ?
જગત અનિત્ય અને અશરણુ હાઈ તેની તુષમાનતા પણ અનિત્ય અશરણરૂપ છે.
આપ નિત્ય સનાતન છે,
તેથી આપની તુષમાનતા પણ નિત્ય ને સનાતન છે.
[૧૨]
આત્મપ્રકાશ
આત્મ સ્વરૂપ
દ્રવ્યકથી ભિન્ન હું ભાવકમથી ભિન્ન હું આત્મ સ્વરૂપ નાકમથી ભિન્ન હું આત્મ સ્વરૂપ
શુદ્ધ ચિદ્રૂપ
સર્વ જીવાથી પર હું જડ દ્રન્યાથી પર હું શુદ્ધ ચિદૂષ સવ ભાવેાથી પર હું
શુદ્ધ ચિત્તૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org