________________
ભગવાનના ભક્તનું આત્મસ મધન
ભગવાનનું વચન સદાય જીવંત ને શક્તિવ’ત છે. એધારી તીક્ષ્ણ તરવાર કરતાં અતિ તીક્ષ્ણ છે, દુ'મ્ય છે. સદ્ગુરુના અવલ`બને તે સમજાય છે અને સ્વપરના ભેદ સુલભતાથી થાય છે.
એવા એકેય ભાવ નથી જે તેમાં પ્રકાશિત ન થાય. આરાધન મળથી સમસ્ત પદાર્થાં, પદાર્થીના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવે ને ગુપ્ત ભેદે પ્રગટ થાય છે.
આ છે ભગવાનની કૃપાનું ફળ, ભગવાનની શાંતસ્વરૂપ વાણીનું માહાત્મ્ય અને ભગવાનની નિષ્કામ ભક્તિનું પ્રભુત્વ. [ ૧૦ ]
હું આત્મા !
જ્ઞાની ભગવંતાએ અનુભવ કરી આ વચને કહ્યાં છે, તે પર વિચાર કરી અ ́તરમાં ઉતાર.
ભગવાનમાં પૂર્ણ પ્રેમથી શ્રદ્ધા કરે. સમ્યક્ પ્રતીતિ મળવાન તેટલી વેઢવાની શક્તિ બળવાન. સકલ્પ–વિકલ્પ કર્યાં વિના ઉદયાનુસાર વર્તવાની ટેવ પાડો. ઉદ્ભયને સમતાથી વેદે તેને નવા કન્તુ અંધન નથી.
રાગદ્વેષનાં મધન એ જ ઋણાનુ ધ છે, ઋણાનુબંધ ચૂકવ્યા વિના મુક્તિ નથી. અને મુક્તિ વિના સુખ પણ નથી.
×
×
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
×
www.jainelibrary.org