________________
ભગવાનરૂપ સત્પુરૂષનું માહાત્મ્ય
સત્પુરૂષનાં નેત્ર સ્થિર ને શાંત જોઈ
સત્પુરૂષની દૃષ્ટિ અમી વરસતી જોઈ
પેાતાના હૃદયક્ષેત્રમાં પ્રેમનુ' નીર વહે છે.
પેાતાની વિકારવૃત્તિ શમી જાય છે.
સત્પુરૂષનાં વચનેના શ્રવણથી
અંતરમાં ઉલ્લાસનુ' દ્રવણ થાય છે.
સત્પુરૂષનાં વચનના વિચારથી
દાષાનું વમન થઇ સદાચાર આવે છે.
સત્પુરૂષનાં વચનના ચિંતનથી
Jain Education International
વ્યવહાર ચિંતા ઘટતી જાય છે.
સત્પુરૂષનાં વચનના અનુપ્રેક્ષણથી
આત્મા ઉત્તમ શિક્ષણ પામે છે, મિથ્યાત્વ ઝેરથી રક્ષણ મળે છે.
સત્પુરૂષની (તેમના આત્માની) સતત સ્મૃતિથી જગતની વિસ્મૃતિ હાય છે. વૃત્તિની આત્મામાં સ્થિતિ હાય છે. સવ ઢાષાની શીધ્ર નિવૃત્તિ થાય છે.
સત્પુરૂષનાં ચરણ જેવું શરણુ ખીજું કઈ નથી, તે મરણનુ` મરણ કરાવે છે.
૧૬૯
For Personal & Private Use Only
www.jainelibrary.org