________________
૦િ * ૦૦૬ ૦૪ ૦ ૦ ૦ ૦ ૦
=
ભગવાનરૂપ સત્પરૂષનું માહાસ્ય
શ્રી સત્યરૂષનું માહાભ્ય અચિત્ય, અગાધ અને અપાર છે, તેનું પૂર્ણપણે વ્યાખ્યાન કરવું અસંભવિત જેવું છે કેમકે સપુરૂષ એટલે જ “મૂર્તિમાન મોક્ષ” અથવા શુદ્ધ આત્મા અથવા અચિંત્ય દ્રવ્ય” જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ સત્વરૂપે પ્રકા તેને અપાર ઉપકાર છે.”
(શ્રીમદ રાજચંદ્ર ૮૩૨) આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝ. વાના પાણીને લેવા દેડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જવરદિક રોગ, મરણાદિક ભય, વિયાગાદિક દુઃખને તે અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરૂષ જ શરણ છે. પુરૂષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરૂષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org