________________
૧૫૨
ભક્તિમાર્ગનું રહસ્ય શરીર બહુ નિર્બળ બને ને શ્વાસ છેલ્લે સંચરે, વેળા એવી તું આપજે ના હોય અગવડ કોઈને. પ્રભુ આટલું મને આપજે તું આયુની છેલ્લી પળે; શાંતિ, સમતા, સ્થિરતા મને આવીને સહેજે મળે.
=
AD
પૂરક વચનામૃત
જેને મૃત્યુની સાથે મિત્રતા હય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
–શ્રી તીર્થકર છછવનિકાય અધ્યયન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org