________________
૧૩૬
ભક્તિમાર્ગનું રહસ્ય તાર તાર હે નાથ! દીનબંધુ! નિકારણ દયાળ! મુજને તાર, ભવદુઃખથી ઉગાર.
(૩) કદાચિત કઈ કહેશે જે આવશ્યકરણાદિક આચરણ આદર્યું અંગીકાર કર્યું, પરંતુ તે સર્વ લોકે પચારથી એટલે વિષ તથા ગરલ તથા અન્યાનુષ્ઠાનથી ભાવના ધર્મ વિના ઉપચારે અંગીકાર કર્યું. તથા કઈ કહેશે ઉચ્ચ ગેત્ર, યશાદિક કર્મના વિપાકે જ્ઞાનાવરણીય ક્ષયે પશમ યેગે શાસ્ત્રને અભ્યાસ પણ કીધે, શાસ્ત્ર ભણ્યા, શાસ્ત્રના યથાર્થ અર્થ પણ જાણ્યા તથા અધ્યાત્મ ભાવનાએ સ્પર્શ જ્ઞાનાનુભવ વિના કૃતાભ્યાસ કીધે, પરંતુ શુદ્ધ યથાર્થ સ્યાદ્વાદેપિત ભાવધર્મ તે વિના શેષ ભાવધર્મની રૂચિએ જે પ્રવર્તન દાન દયાદિક કરીએ તે સર્વ કારણ સમજવાં, પરંતુ મૂળ ધર્મ નહીં. ધર્મ તે વસ્તુની સત્તા આત્માને વિષે સ્વરૂપપણે પરિણામિક્તાએ રહ્યો છે. તે માટે જે પ્રગટયે તે ધર્મ એવું શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ પ્રતીતિ તથા વળી આત્માની સ્વરૂપે પ્રગટ કરવારૂપ રુચિ તથા આત્માના સ્વગુણને આલે. બન વિના જે આચરણ તે આચરણે તથા શ્રુતાભ્યાસે તેવું કાર્ય જે કાર્યથી આત્માનું સાધન થાય, તે કોઈ નીપજ્યું નહીં, જે થકી આત્મગુણ કોઈ પ્રગટે તે થયું નહીં, તે માટે અહ પરમેશ્વર! તાહરી જ કૃપા પાર ઉતારે, નિતારે, તે માટે તાર તાર!
(૪) સ્વામી શ્રી વીતરાગ જે પરકાયના અકર્તા, પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org