________________
ભગવાનને ભક્તની વિનંતિ
૧૩૫ ભાવકરુણાના નિદાન! દીન જે હું રંક, અશરણ, દુખિત, તત્ત્વશૂન્ય, જ્ઞાનાદિ સંપદારહિત, ભાવદરિદ્રી, માર્ગને વિરાધક, અસંયમ સંચારી, મહાવિકારી, તમારી આજ્ઞાથી વિમુખ, અનાદિને ઉદ્ધત, એવા મુજ ઉપર દયા કરજે. તાહરી કૃપા તેથી જ ત્રાણ (શરણ) થશે. યદ્યાપિ અરિહંત તે કૃપાવંત જ છે, તે કૃપા શી કરવી છે તે પણ અથી વિચારે નહીં માટે અથનું એ વચન છે, જે દયાવંતને જ એમ કહેવાય છે, જે હે દેવ! તમે દયાના ભંડાર છે, તમને જ અવલંબે તરીશ, એ જ સત્ય છે.
(૨) દાસ કેવો છે, રાગદ્વેષ ભર્યો, જગતમાં પડે, ગુણીથી ઈર્ષ્યા કરે છે, મેહ જે મુંજિતપણું તે તત્વની અજાણતા વિપસતા, હેતુએ મોહરી નડે તેથી દબાણે છે, તથા લેકની જે રીત કેતાં ચાલ તેમાં તે ઘણે જ માતે છે, લેકની ચાલ માંહે મગ્ન છે, કરંજનને અથી છે,
ધ જે તાતા ચંડ પરિણામ તેહને વિષે ધમધમી રહ્યો છે, જેમ ધમણ ધમતાં અગ્નિ તપે, તેમ તપી રહ્યો છે, શુદ્ધ ગુણ જે સમ્યગ દર્શન, સમ્યક જ્ઞાન, શુદ્ધ ચારિત્ર, ક્ષમા, માર્દવ, આજવાદિ આત્મગુણ તેને વિષે રમે નહીં, તન્મયી ન થયે, તે રૂ૫ ન ગ્રહ્યું. વળી ભમે ચતુર્ગતિરૂપ ભવચકમાંહે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સંસાર તેને વિષે હું વિષય જે પંચેન્દ્રિયન વાદ, તેમાંહે માતે કતાં મગ્ન થયે, વિષયગ્રસ્ત થયે થક, એમ સંસારચક અનુભવ્યું તે હવે મુજને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org