________________
૧૨૮
શક્તિમાર્ગનું રહસ્ય
ને દિવ્ય ઇશ્વરી બક્ષિસ ને
પ્રાથના અને વિન'તિ
પ્રસાદી છે. બંનેના ખળ અત્યંત પ્રમળ છે.
અન્નનું અ ંતિમ ધ્યેય પ્રભુને મળવાનું અને ભેટવાનુ છે. બન્ને હૃદયના વિશુદ્ધ પ્રેમના સ્વયં સ્ફુરણથી ખાદ્ય અથવા અંતરે વાચાના માધ્યમ દ્વારા ખહાર આવે છે. અન્નેમાં વચનાની સરળતા, સરસતા, નમ્રતા અને મૃદુતા હાય છે. મને ચિત્તની વિશુદ્ધિ લાવી અંતર્ ચક્ષુના ઉઘાડ માટે સહાયભૂત થાય છે.
મુખ્યપણે ફરક માત્ર એટલે છે કે પ્રા'નામાં પ્રભુનુ પ્રભુત્વ સંગીત થાય છે, વિનતિમાં જીવતું દોષત્વ પ્રગટ થાય છે. પ્રાર્થનામાં પ્રભુ અથવા ભગવાનરૂપ સત્પુરૂષના ઉલ્લસિત પ્રમેાદભાવથી ગુણ્ણાનું કીર્તન થાય છે અને આત્મ દશાના વિકાસ અર્થે તે ગુણાની પ્રાપ્તિ અર્થે પ્રાથના થાય છે. વિનંતિમાં પ્રભુ પાસે સ્વદેાષા જણાવી તેની નિવૃત્તિ માટે ક્ષમાપના માગી આત્મકલ્યાણના માર્ગે જવા માટે મા દશ ન, પ્રેરણા તથા બળ આપવા વિનતિ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org