________________
૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૭-૯૮૮
અવતરણિકા :
તત્રાપિ -
અવતરણિતાર્થ :
ત્યાં પણ અર્થાતુ પોતાના ગુરુ પાસે પ્રાપ્ત થયાં તેના કરતાં અધિક શાસ્ત્રો ગ્રહણ કરવામાં સમર્થ એવો શિષ્ય, પોતાના ગુરુની અનુજ્ઞા લઈને વિવણિત ગુરુ પાસે ઉપસંપદા સ્વીકારે છે ત્યાં પણ, પ્રસ્તુત ગાથામાં બતાવે છે એ મર્યાદા છે – * “તરપિ'માં “મપિ'થી એ સમુચ્ચય કરવો છે કે ઉપસંપદા સામાચારી સ્વીકારવા માટે તો પૂર્વગાથામાં બતાવી. એવી મર્યાદા છે, પરંતુ ત્યાં પણ=ઉપસંપદા સામાચારી સ્વીકારવાની પોતાના ગુરુ પાસે અનુજ્ઞા માંગવામાં પણ, આ મર્યાદા છે.
ગાથા :
अप्परिणयपरिवारं अप्परिवारं च णाणुजाणावे ।
गुरुमेसो वि सयं चिअ एतदभावे ण धारिज्जा ॥९८८॥ અન્વયાર્થ: 1. પરિપિરિવાર મરવા ૪ ગુર્જ અપરિણત પરિવારવાળા અને અપરિવારવાળા ગુરુને ન અનુગાવે અનુજ્ઞાપન કરે નહીં. વિ=આ પણ=ગુરુ પણ, પતરમાવેઆના અભાવમાં=અપરિણત પરિવારાદિના અભાવમાં, સયં ચિસ્વ જ થરિન્ન ધારણ કરે નહીં.
ગાથાર્થ :
અપરિણત પરિવારવાળા અને અપરિવારવાળા ગુરુ પાસે શિષ્ય જવાની અનુજ્ઞા માંગે નહીં અને ગુરુ પણ અપરિણત પરિવારાદિના અભાવમાં શિષ્યને સ્વયં જ રાખે નહીં. ટીકાઃ ___ अपरिणतपरिवारं-शिक्षकप्रायपरिवारम् अपरिवारं च-एकाकिप्रायं नाऽनुज्ञापयेत् गुरुं शिष्यः, अनेकदोषप्रसङ्गाद्, एषोऽपि गुरुः स्वयमेवैतदभावे-अपरिणतपरिवाराद्यभावे न धारयेद्-विसर्जयेदिति गाथार्थः ॥९८८॥ ટીકાર્ય :
અપરિણતોના પરિવારવાળા શિક્ષક્ઝાયના પરિવારવાળા=શિક્ષા લેનારા જેવા સાધુઓના પરિવારવાળા, અને અપરિવારવાળા=એકાકીપ્રાય=એકલા જેવા, ગુરુને શિષ્ય અનુજ્ઞાપન કરે નહીં–આવા ગુરુ પાસે શિષ્ય અધિક શાસ્ત્રો ભણવા અન્ય ગુરુ પાસે જવાની અનુજ્ઞા માંગે નહીં, કેમ કે અનેક દોષોનો પ્રસંગ છે. આ પણ=ગુરુ પણ, આના અભાવમાં=અપરિણત પરિવારાદિના અભાવમાં, સ્વયં જ ન ધારે=વિસર્જન કરે= શિષ્યને અધિક શાસ્ત્રો ભણવા માટે અન્ય ગુરુ પાસે જવા દે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org