________________
૪૦.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૮-૬૯ નવા આચાર્ય ગુરના આસન પરથી ઊઠે છે અને તે આસન પર ફરી ગુરુ બેસે છે અને નવા આચાર્યની ઉપવૃંહણા કરે છે. વળી અન્ય આચાર્યો નવા આચાર્ય વ્યાખ્યાન આપે તે પહેલાં ઉપવૃંહણા કરવાનું કહે છે.
ટીકા : __वन्दन्ते ततः साधवः व्याख्यानसमनन्तरं, उत्तिष्ठति च ततः पुनर्निषद्यायाः अभिनवाचार्यः, तत्र निषद्यायां निषीदति च गुरुर्मीलः, उपबृंहणमत्राऽन्तरे, प्रथममन्ये तु व्याख्यानादाविति गाथार्थः ॥९६८॥ ટીકાર્ય :
ત્યારપછી=વ્યાખ્યાનની સમજંતર-નૂતન આચાર્યનું વ્યાખ્યાન પૂરું થયા પછી તરત, સાધુઓ વંદન કરે છે, અને ત્યારપછી વળી અભિનવ આચાર્ય નિષદ્યામાંથી–ગુરુના આસનમાંથી, ઊઠે છે, અને તે નિષદ્યામાં મૂળ ગુરુ બેસે છે. એ અવસરે ઉપવૃંહણ છે=પોતાના આસન પર બેસીને ગુરુ તે નવા આચાર્યની ઉપબૃહણા કરે છે. વળી અન્ય =બીજા આચાર્યો, પ્રથમ =વ્યાખ્યાનની આદિમાં, ઉપવૃંહણા કરવાનું કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૯૬૮
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે મૂળ ગુરુ પોતાની નિષઘામાં બેસે છે, પછી નવા આચાર્યની ઉપબૃહણ કરે છે. તે ઉપબૃહણાનું સ્વરૂપ ગાથા ૯૭૧ સુધી બતાવે છે –
ગાથા :
धण्णो सि तुमं णायं जिणवयणं जेण सव्वदुक्खहरं ।
ता सम्ममिअं भवया पउंजियव्वं सया कालं ॥९६९॥ અન્વયાર્થ :
સબંઘુઉદાંનિપાવયા ને પયં તુાં થuો સિકસર્વદુઃખોને હરનારું જિનવચન જેના વડે જણાયું એવો તું ધન્ય છે, તો તે કારણથી અવ=તારે રૂમં આ=જિનવચન, સયા વાનં સદા કાલ સમHસમ્યમ્ પનિયā પ્રયોજવું જોઈએ. ગાથાર્થ :
સર્વ દુઃખોનું હરણ કરનાર એવું જિનવચન જેના વડે જણાયું છે એવો તું ધન્ય છે, તેથી તારે જિનવચન સદા કાલ સખ્ય યોજવું જોઈએ. ટીકા :
धन्योऽसि त्वं सम्यग् ज्ञातं जिनवचनं येन भवता सर्वदुःखहरं-मोक्षहेतुः, तत्सम्यगिदं भवता प्रवचननीत्या प्रयोक्तव्यं सदा-सर्वकालं-अनवरतमिति गाथार्थः ॥९६९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org