________________
૧૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪૪ અવતરણિકા :
ગાથા ૯૩૪માં કહેલ કે કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. તેથી તે તીર્થોચ્છેદ કઈ રીતે થાય? તે ગાથા ૯૪૬ સુધી બતાવે છે –
ગાથા :
नाणाईणमभावे होइ विसिट्ठाणऽणत्थगं सव्वं ।
सिरतुंडमुंडणाइ वि विवज्जयाओ जहऽन्नेसि ॥९४४॥ અન્વયાર્થ :
નદ જે રીતે મર્સિ-અન્યોનું=ચરકાદિનું, (સર્વ અનર્થક છે, તે રીતે) વિસિટ્ટા નાVIIMવિશિષ્ટ એવા જ્ઞાનાદિનો અભાવે અભાવ હોતે છતે વિવMયો-વિપર્યય હોવાથી સવંત્સર્વ શિરતું મુંડા; વિશિર-તુંડનું મુંડનાદિ પણ અસ્થિ અનર્થક=નિષ્ફળ, રોટ્ટ થાય છે. ગાથાર્થ :
જે રીતે ચરકાદિનું સર્વ અનર્થક છે, તે રીતે વિશિષ્ટ એવા જ્ઞાનાદિનો અભાવ હોતે છતે વિપર્યય હોવાથી સર્વ મસ્તક-દાઢીનું મુંડન વગેરે પણ અનર્થક થાય છે. ટીકાઃ ___ ज्ञानादीनामभावे सति भवति विशिष्टानां, किमित्याह-अनर्थकं सर्व-निरवशेष शिरस्तुण्डमुण्डनाद्यपि, आदिशब्दाद्भिक्षाटनादिपरिग्रहः, कथमनर्थकमित्याह - विपर्ययात् कारणाद्, यथाऽन्येषां चरकादीनामिति માથાર્થ: ૨૪૪ * “મુજી નાપ'માં ‘પ'થી એ જણાવવું છે કે વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોતે છતે સંયમજીવનમાં અનુચિત અનુષ્ઠાન તો અનર્થક છે જ, પરંતુ કષ્ટકારી એવાં મુંડનાદિ પણ અનુષ્ઠાન અનર્થક છે. ટીકાર્ય :
વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોતે છતે થાય છે, શું? એથી કહે છે – સર્વ=નિરવશેષ, શિર અને હૂંડનું મુંડનાદિ પણ અનર્થક થાય છે. “મુશ્કેનાપ''માં ‘વિ' શબ્દથી ભિક્ષાટનાદિનો પરિગ્રહ છે. કેવી રીતે અનર્થક થાય છે ? એથી કહે છે – વિપર્યયરૂપ કારણથી અનર્થક થાય છે, એમ અન્વય છે, જેવી રીતે અન્યોનું-ચરકાદિનું, સર્વ અનર્થક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અજ્ઞ આચાર્યના સમુદાયમાં વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ પ્રાપ્ત થાય છે, જેને કારણે તે સમુદાયની સંયમની દરેક પ્રવૃત્તિ વિપર્યયવાળી થાય છે. તેથી જેમ ચરકાદિ અન્ય ધર્મના સંન્યાસીઓનાં સર્વ અનુષ્ઠાનો અનર્થકારી છે, તેમ આ અજ્ઞ આચાર્યનાં, અને તેના શિષ્ય પરિવારનાં મસ્તક-દાઢીનો લોચ કરવો વગેરે સંયમનાં સર્વ અનુષ્ઠાનો અનર્થકારી છે. આથી આવા આચાર્યના સમુદાયમાં ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ શકતી નથી, પરંતુ કેવલ સાધુવેશની જ પ્રાપ્તિ થાય છે. II૯૪૪ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org