________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૧ થી ૯૪૩
ગાથાર્થ :
તેવા પ્રકારના આચાર્ય શિષ્યોમાં પ્રધાન, સંસારનો ઉચ્છેદ કરનારી એવી જ્ઞાનાદિની અધિકઅધિક સંપ્રાપ્તિને કેવી રીતે કરે ? ટીકા :
शिष्याणामिति शिष्येषु करोति कथमसौ तथाविधः अज्ञः सन् हन्दीत्युपप्रदर्शने ज्ञानादीनां [गुणानां]-ज्ञानादिगुणानामधिकाधिकसंप्राप्ति-वृद्धिमित्यर्थः, किम्भूतामित्याह-संसारोच्छेदिनी सम्प्राप्ति परमां-प्रधानामिति गाथार्थः ॥९४१॥
નોંધ:
ટીકામાં જ્ઞાનાવીનાં પછી ગુપનાં શબ્દ છે, તે વધારાનો ભાસે છે, અને “જ્ઞાનાવીન''માં 'રિ' પદથી દર્શના અને ચારિત્રનો સંગ્રહ છે.
ટીકાર્ચ :
તેવા પ્રકારના અજ્ઞ છતા આ=આચાર્ય, શિષ્યોમાં જ્ઞાનાદિની=જ્ઞાનાદિ ગુણોની, અધિક-અધિક સંપ્રાપ્તિને વૃદ્ધિને, કેવી રીતે કરે? સંપ્રાપ્તિ કેવા પ્રકારની છે? એથી કહે છે – પરમ=પ્રધાન, સંસારનો ઉચ્છેદ કરનારી એવી સંપ્રાપ્તિ છે. “દિ' એ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
અવતરણિકા:
તથા - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે અજ્ઞ એવા આચાર્ય શિષ્યોમાં જ્ઞાનાદિ ગુણોની અધિક-અધિક સંપ્રાપ્તિ કરતા નથી. વળી અન્ય શું કરતા નથી? તે જણાવવા માટે તથા'થી સમુચ્ચય કરતાં કહે છે –
ગાથા :
अप्पत्तणओ पायं हेआइविवेगविरहओ वा वि ।
न हि अन्नओ वि सो तं कुणइ अ मिच्छाहिमाणाओ ॥९४२॥ અન્વયાર્થ:
પત્તપમ અલ્પત્વ હોવાથી પ્રેમવિવેકાવિર વા વિ=અને હેયાદિના વિવેકનો વિરહ હોવાથી પણ પાયં પ્રાયઃ (શિષ્યોમાં ગુણપ્રાપ્તિ કરતા નથી) મિચ્છાદિમાગ અને મિથ્યાભિમાન હોવાથી સો=આ=અજ્ઞ આચાર્ય, અન્નનો વિ=અન્યથી પણ=બીજા બહુશ્રુત સાધુ પાસેથી પણ, તેં તેને=શિષ્યોમાં ગુણપ્રાપ્તિને, ર દિ પણ કરતા નથી જ. * “વા' zકાર અર્થક છે અને વિ' અર્થક છે. * “દિ' પ્રકાર અર્થક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org