________________
૨૧૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૧-૧૦૮૨ અવતરણિકા :
હવે તાપશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
एएण जो विसुद्धो सो खलु तावेण होइ सुद्धो त्ति ।
एएण वा असुद्धो सेसेहि वि तारिसो नेओ ॥१०८२॥ અન્વયાર્થ :
પણUT=આનાથી=જીવાદિ ભાવવાદથી, નો વિયુદ્ધો-જે (શ્રતધર્મ) વિશુદ્ધ હોય તો તુ તાવે સુદ્ધોતે ખરેખર તાપથી શુદ્ધ દોડું થાય છે. વ=અથવા આનાથી તાપથી, સમુદ્ધો-અશુદ્ધ (શ્રુતધર્મ) સેદિ વિશેષમાં પણ કષ અને છેદમાં પણ, તારિણી નેમો તેવા પ્રકારનો જાણવો=અશુદ્ધ જાણવો. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
જીવાદિ ભાવવાદથી જે શ્રુતધર્મ વિશુદ્ધ હોય તે ધૃતધર્મ ખરેખર તાપથી શુદ્ધ છે, અથવા તાપથી અશુદ્ધ શ્રતધર્મ કષ અને છેદમાં પણ અશુદ્ધ જાણવો. ટીકાઃ
जीवादिभाववाद: जीवाजीवादिपदार्थवादः यः कश्चित् दृष्टेष्टाभ्यां-वक्ष्यमाणाभ्यां न खलु विरुद्धः, अपि तु युक्त एव, बन्धादिसाधकः तथा निरुपचरितबन्धमोक्षव्यञ्जकः, अत्र-श्रुतधर्मे एष भवति ताप રૂતિ થાર્થ: ૨૦૮
एतेन यो विशुद्धः जीवादिभाववादेन स खलु तापेन भवति शुद्धः, स एव नाऽन्य इति, एतेन वाऽशुद्धः सन् शेषयोरपि कषच्छेदयोस्तादृशो ज्ञेयः=न तत्त्वतः शुद्ध इति गाथार्थः ॥१०८२॥ * “ગીવાનીવાડિપાર્થવાઃ''માં ‘મર' પદથી જીવાજીવનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
ખરેખર જે કોઈ જીવાદિ ભાવોનો વાદ=જીવ-અજીવાદિ પદાર્થોનો વાદ જીવ-અજીવ વગેરે તત્ત્વોનું કથન, વક્ષ્યમાણ એવા દષ્ટ અને ઇષ્ટથી આગળમાં કહેવાશે એવા પ્રત્યક્ષ અને આગમવચનથી, વિરુદ્ધ નથી, પરંતુ યુક્ત જ છે સંગત જ છે, અને બંધાદિનો સાધક છે =નિરુપચરિત બંધ અને મોક્ષનો વ્યંજક છે=વાસ્તવિક એવા બંધ અને મોક્ષને અભિવ્યક્ત કરનાર છે, આ=એ જીવાદિ ભાવોનો વાદ, અહીં=શ્રુતધર્મમાં, તાપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
આનાથી જીવાદિ ભાવોના વાદથી, જે શ્રુતધર્મ વિશુદ્ધ હોય તે શ્રતધર્મ ખરેખર તાપથી શુદ્ધ થાય છે. આને જ સ્પષ્ટ કરે છે – તે જ, અન્ય નહીં જીવાદિ ભાવોના વાદથી વિશુદ્ધ મૃતધર્મ જ તાપથી શુદ્ધ છે, અન્ય ધૃતધર્મ તાપથી શુદ્ધ નથી. અથવા આનાથી અશુદ્ધ છતોત્રતાપથી અશુદ્ધ એવા ધૃતધર્મ, શેષ એવા કષ અને છેદમાં પણ તેવા પ્રકારનો=અશુદ્ધ, જાણવો અર્થાત્ તત્ત્વથી શુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org