________________
૧૬૮
અનુયોગગણાનુજ્ઞાવક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૬
ગાથા :
कम्माइतस्सभावत्तणं पि नो तस्सऽतस्सभावत्ते ।
फलभेअसाहगं हंदि चिंतिअव्वं सुबुद्धीए ॥१०५६॥ અન્વયાર્થ :
તસડતરમાવ=તેના અતસ્વભાવત્વમાં ભવ્યત્વના કર્માદિ દ્વારા તે પ્રકારે ઉપક્રમણાદિના અસ્વભાવપણામાં, વાતાવત્તા પિ કર્યાદિનું તત્ત્વભાવત્વ પણ=કર્માદિનું ભવ્યત્વના તે પ્રકારે ઉપક્રમણાદિનું સ્વભાવપણું પણ, નહિ ફળના ભેદનું સાધક ન થતું નથી, સુવૃદ્ધદ્વિતિબં-(એ) સુબુદ્ધિથી ચિંતવવું જોઈએ. ગાથાર્થ :
ભવ્યત્વના કમદિ દ્વારા તે પ્રકારે ઉપક્રમણાદિના અરવભાવપણામાં કમદિનું ભવ્યત્વના તે પ્રકારે ઉપક્રમાદિનું સ્વભાવપણું પણ ફળના ભેદને સાધનાર થતું નથી, એ સુબુદ્ધિથી વિચારવું જોઈએ. ટીકા? . कर्मादेः कर्मकालपुरुषकारवातस्य तत्स्वभावत्वं भव्यत्वोपक्रमणादिस्वभावत्वं यथोक्तफलहेतुर्भविष्यति, अत्राह-एतदपि-कर्मादितत्स्वभावत्वमपि कल्प्यमानं न तस्य भव्यत्वस्य अतत्स्वभावत्वेकर्मादिभिस्तथोपक्रमणाद्यस्वभावत्वे किञ्चिद्, इत्याह-फलभेदसाधकं -काललिङ्गक्षेत्रादिभेदेन मोक्षसाधकमित्यर्थः । हन्दीत्युपप्रदर्शने, चिन्तयितव्यमेतत् सुबुद्ध्या-निपुणबुद्ध्या अभव्यमोक्षप्रसङ्गादिद्वारेणेति गाथार्थः ॥१०५६॥ ટીકાર્થ:
Íરે....ભવિષ્યતિ કર્માદિનું કર્મ, કાળ, પુરુષકારના સમુદાયનું, તત્સ્વભાવપણું=ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું, યથોક્ત ફળનો હેતુ થશે=જે પ્રમાણે પૂર્વગાથામાં કહેવાયું તે પ્રમાણે કાલાદિના ભેદથી મોક્ષરૂપ ફળનો હેતુ થશે.
ત્રાદિ - અહીં કહે છે=આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તર આપે છે –
कल्प्यमानं एतदपि-कर्मादितत्स्वभावत्वं अपि, तस्य भव्यत्वस्य, अतत्स्वभावत्वे-कर्मादिभिः तथा ૩૫મ/દસ્વમાવત્વે, ઝિ૬, તિસાદ-પત્નએ સાથ....મિત્યર્થ, કલ્પાતું એવું આ પણ કર્યાદિનું તસ્વભાવપણું પણ=કલ્પના કરાતું એવું ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું પણ, તેના=ભવ્યત્વના, અતસ્વભાવપણામાં–કર્માદિ દ્વારા તે પ્રકારના ઉપક્રમણાદિના અસ્વભાવપણામાં, કંઈ નથી, એ પ્રમાણે કહે છે – ફળના ભેદનું સાધક કાળ, લિંગ, ક્ષેત્રાદિના ભેદથી મોક્ષનું સાધક, થતું નથી. __ अभव्यमोक्षप्रसङ्गादिद्वारेण सुबुद्ध्या निपुणबुद्ध्या एतत् चिन्तयितव्यं समव्याने भोक्षना प्रसंग माह દ્વારા સુબુદ્ધિથી-નિપુણ બુદ્ધિથી, આ ચિંતવવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org