________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | અનુક્રમણિકા
અનુક્રમણિકા mind
ગાથા નં. વિષયાનુક્રમ
પાના નં. ૯૩૩.
વ્રતસ્થાપના વસ્તુ પછી અનુયોગ-ગણાનુજ્ઞા વસ્તુના ઉપન્યાસનું પ્રયોજન.
૧-૨ ૯૩૪ થી ૧૧૧૦. “અનુયોગઅનુજ્ઞા દ્વાર.
૨-૨૬૭ ૯૩૪ થી ૯૪૬. અયોગ્યને અનુયોગઅનુજ્ઞા આપવાથી થતા દોષોનું સ્વરૂપ.
૨-૧૭ ૯૫૨ થી ૯૭૨. અનુયોગઅનુજ્ઞાદાનની વિધિ.
૨૪-૪૪ ૯૬૯ થી ૯૭૧. નવા આચાર્યની ઉપબૃહણાનું સ્વરૂપ.
૪૦-૪૪ ૯૭૪ થી ૯૮૫. વ્યાખ્યાન સાંભળવાના અધિકારી શિષ્યોનું સ્વરૂપ.
૪૫-૬૧ ૯૮૭ થી ૯૯૧. ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા સાધુઓ વિષયક મર્યાદા. ૬૩-૭૨ ૯૯૨ થી ૧૦૦૧. વ્યાખ્યાન આપવા વિષયક વિધિ.
૭૨-૮૭ ૧૦૦૨ થી ૧૦૦૬.| વ્યાખ્યાનમાંડલીની રચના વિષયક વિધિ.
૮૭-૯૩ ૧૦૦૭-૧૦૦૮. વ્યાખ્યાન સાંભળવા વિષયક વિધિ.
૯૩-૯૫ ૧૦૦૯. ઉચિત વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળવાથી પ્રાપ્ત થતું ફળ.
૯૫-૯૬ ૧૦૧૦. વ્યાખ્યાનસમાપ્તિ પછી સાધુઓનું કર્તવ્ય.
૯૬-૯૭ ૧૦૧૧ થી ૧૦૧૮. વ્યાખ્યાનની લબ્ધિવાળા વય અને પર્યાયથી લઘુ સાધુને વંદન
કરવા વિષયક નિશ્ચયનય-વ્યવહારનયથી વિચારણા અને વંદનવિષયક મર્યાદા.
૯૭-૧૧૦ ૧૦૧૯-૧૦૨૦. નવા આચાર્ય દ્વારા વ્યાખ્યય એવા પદાર્થોનું સ્વરૂપ.
૧૧૧-૧૧૩ ૧૦૨૧. નિબૂઢ ગ્રંથનું લક્ષણ.
૧૧૩-૧૧૪ ૧૦૨૨ થી ૧૦૨૪. શ્રતધર્મની કષાદિ પરીક્ષાનું સંક્ષિપ્ત સ્વરૂપ.
૧૧૫-૧૧૯ * ૧૦૨૫ થી ૧૦૨૭. શ્રતધર્મની કષાદિ પરીક્ષા કરવાનું પ્રયોજન.
૧૧૯-૧૨૨ ૧૦૨૮. મોક્ષબીજની પ્રાપ્તિવાળા જીવને પ્રાપ્ત થતું ફળ.
૧૨૨-૧૨૩ ૧૦૨૯. સમ્યક્તનું સ્વરૂપ.
૧૨૩-૧૨૪ ૧૦૩૦. સમ્યક્તની પ્રાપ્તિથી જીવને થતા લાભ.
૧૨૫-૧૨૬ ૧૦૩૧. સમ્યક્તપ્રાપ્તિનું કારણ એવા શ્રુતધર્મનું સ્વરૂપ.
૧૨૬-૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org