________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪
૧૧૫
અવતરણિકાઃ
कषादिस्वरूपमाहઅવતરણિતાર્થ :
કષાદિના સ્વરૂપને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં નિબૂઢનું લક્ષણ કરતાં કહ્યું કે ગ્રંથરૂપ જેમાં કષ, છેદ, તાપથી પરિશુદ્ધ એવો ધર્મવિશેષ વર્ણવાયો હોય તે ગ્રંથરૂપ નિબૂઢ છે. તેથી જિજ્ઞાસા થાય કે કષાદિ કેવા પ્રકારના છે? માટે હવે કષ, છેદ અને તાપનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
पाणवहाईआणं पावट्ठाणाण जो उ पडिसेहो ।
झाणज्झयणाईणं जो अ विही एस धम्मकसो ॥१०२२॥ અન્વયાર્થ :
પાવાગUાં ૩ પવિETITUTEવળી પ્રાણવધાદિ પાપસ્થાનોનો નો પડદો જે પ્રતિષેધ, ફાઈIVIક્vi મ નો વિદી અને ધ્યાન-અધ્યયનાદિની જે વિધિ, પસ થHો એ ધર્મકષ છે=ઉપરમાં બતાવ્યા પ્રમાણે જ વિધિ-નિષેધ પ્રાપ્ત થતાં હોય તો એ ધર્મના વિષયમાં કષપરીક્ષા છે.
ગાથાર્થ :
વળી પ્રાણવધાદિ પાપસ્થાનકોનો જે પ્રતિષેધ અને ધ્યાન-અધ્યયનાદિની જે વિધિ, એ ધર્મના વિષયમાં કષપરીક્ષા છે.
ટીકા :
प्राणवधादीनां पापस्थानानां सकललोकसम्मतानां यस्तु प्रतिषेधः शास्त्रे, ध्यानाध्ययनादीनां यश्च विधिस्तत्रैव, एष धर्मकषो वर्त्तत इति गाथार्थः ॥१०२२॥
ટીકાર્ય :
વળી શાસ્ત્રમાં સકલ લોકને સંમત એવાં પ્રાણવધાદિ પાપસ્થાનોનો જે પ્રતિષેધ છે, અને ત્યાં જ તે શાસ્ત્રમાં જ, જે ધ્યાન-અધ્યયનાદિનો વિધિ છે, એ ધર્મકષ વર્તે છે=ધર્મના વિષયમાં કષપરીક્ષા વર્તે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
बज्झाणुट्ठाणेणं जेण न बाहिज्जई तयं नियमा । संभवइ अ परिसुद्धं सो उण धम्मम्मि छेउ त्ति ॥१०२३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org