________________
૩૬
વતસ્થાપનાવસ્તકોમ્યો વાતવ્યાન' દ્વાર/પેટા હાર: “પકિત” | ગાથા ૬૩૩ થી ૩૬
ગાથા :
दो पुत्तपिआ पत्ता एगस्स पुत्तो पत्तो न उ थेरो ।
गाहिओ सयं व विअरइ रायणिओ होउ एस वि ता ॥६३४॥ ટીકાઃ ___ पुव्वद्धं कण्ठ्यं, आयरिएण वसभेहिं वा पण्णवणं गाहिओ विअरइ सयं वा वियरइ ताहे खुड्डगो उवट्ठाविज्जउ, अणिच्छे रायदिटुंतपण्णवणा तहेव, इमो विसेसो-सो य अपत्तथेरो भण्णइ-एस ते पुत्तो परममेधावी पुत्तो(?पत्तो) उवट्ठाविज्जइ, जइ तुमं ण विसज्जेसि तो एए दो वि पियापुत्ता राइणिया भविस्संति, तं एयं विसज्जेहि, एस वि ता होउ एएसिं रातिणिउ त्ति, अओ परमणिच्छे तहेव विभासा।
इयाणि पच्छद्धं-'रणो अमच्चाई 'त्ति राया अमच्चो य समगं पव्वाविया, जहा पियापुत्ता तहा असेसं भाणियव्वं, आदिग्गहणेणं सिट्ठिसत्थवाहाणं रण्णा सह भाणियव्वं, संजइमझे वि दोण्हं मायाधितीणं दोण्ह य मायाधितीजुवलयाणं महादेवीअमच्चीण य एवं चेव सव्वं भाणियव्वं ॥६३३/६३४॥ અન્વચાઈટીકાર્ય :
ટો પુત્તપિ પત્તા=બે પુત્ર-પિતા વ્રતસ્થાપના માટે પ્રાપ્ત થયા. / પુત્તો પત્તો ર૩ થેરો એકનો પુત્ર વ્રતસ્થાપના માટે પ્રાપ્ત થયો, પરંતુ સ્થવિર પિતા, ન થયા.
પુર્બદ્ધ ચં પૂર્વાર્ધ કંક્ય છે=આટલો પ્રસ્તુત ગાથાનો પૂર્વાર્ધ સહેલો છે. હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે –
નહિ અર્થ a વિમરડું-પ્રજ્ઞાપના ગ્રહણ કરાવાયેલો અથવા સ્વયં અનુજ્ઞા આપે.
માયરિણT. તદેવ એકનો પુત્ર પ્રાપ્ત હોય, પરંતુ પિતા પ્રાપ્ત ન હોય ત્યારે આચાર્ય વડે કે વૃષભો વડેeગીતાર્થો વડે, પ્રજ્ઞાપનાને ગ્રહણ કરાવાયેલો=સમજાવાયેલો પિતા, આપે-પુત્રની વ્રતસ્થાપના માટે અનુજ્ઞા આપે, અથવા સ્વયં આપે=આચાર્ય કે ગીતાર્થોની પ્રેરણા વગર સ્વયં અનુજ્ઞા આપે, તો ક્ષુલ્લક-પુત્ર, વ્રતોમાં ઉપસ્થાપવો. અનિચ્છામાં રાજાના દૃષ્ટાંતથી પ્રજ્ઞાપના તે રીતે જ અર્થાતુ પોતાનાથી પહેલાં પુત્રની ઉપસ્થાપના પિતા ઇચ્છે નહિ તો ગાથા ૬૨૨-૬૨૩માં બતાવ્યું તે રીતે જ રાજાના દષ્ટાંતથી ગુરુ પિતાને સમજાવે. રૂમો વિશેનો. ...
વિન્નદિ આ વિશેષ છે પિતાને પૂર્વોક્ત દૃષ્ટાંતથી સમજાવવામાં આટલું વિશેષ છે-અને તે અપ્રાપ્ત સ્થવિર કહેવાય છે=વ્રતસ્થાપનાની ભૂમિને અપ્રાપ્ય એવા પિતા ગુરુ વડે કહેવાય છે –
પરમ મેધાવી વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત એવો આ તારો પુત્ર વ્રતોમાં ઉપસ્થપાય છે, તું વિસર્જન કરીશ નહિ, તો આ બંને પણ પિતા-પુત્ર રાત્વિક થશે. તેથી તું આનેત્રુતારા પુત્રને, વિસર્જન કર.
તા વિ રાશિ હો તેથી આ પણ રાત્વિક થાઓ. તા પણ વિપક્ષ રતિળિો હોય તેથી આ પણ–તારો પુત્ર પણ, આ બેમાં=બીજા પિતા-પુત્રમાં, રાત્વિક
થાઓ. n International
For Personal & Private Use Only
www.jainelibrary.org