________________
વતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વારા ગાથા ૯૧૭-૧૮
- ૩૮૧
વગર દર્શનથી જ ઘણા જીવો મોક્ષમાં જાય છે. આથી નિર્વાણનું પ્રધાન કારણ દર્શન હોવાથી દર્શન જ ઉત્તમ છે. માટે મોક્ષના અર્થી જીવે દર્શનમાં જ યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૯૧ી . અવતરણિકાઃ
अत्रोत्तरमाह -
અવતરણિયાર્થ:
અહીં=ગાથા ૯૧૬-૯૧૭માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે દર્શન જ ઉત્તમ છે, ચારિત્ર નહિ, એ કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે –
ગાથા :
एअस्स हेउभावो जह दीणारस्स भूइभावम्मि ।
इअरेअरभावाओ न केवलाणंतरत्तेणं ॥९१८॥ અન્વયાર્થ :
નદ જેવી રીતે ગૂમાવHિભૂતિના ભાવમાં રૂારે ગરમાવોઇતર-ઇતરનો ભાવ હોવાથી રીUTIRદીનારનો (હકુભાવ છે, પરંતુ) વના તરન્ને ન કેવલથી અનંતરત્વ વડે નહિકમાત્ર એક દીનારથી અનંતરભાવ વડે દીનારનો હેતુભાવ નથી, (તેવી રીતે) =આનો=દર્શનનો, (સિદ્ધિ પ્રતિ) હેમાવો. હેતુભાવ છે. ગાથાર્થ:
જેવી રીતે ભૂતિના ભાવમાં ઈતર-ઈતર દીનારનો ભાવ હોવાથી દીનારનો હેતુભાવ છે, પરંતુ કેવલ એક દીનારથી અનંતરભાવ વડે દીનારનો હેતુભાવ નથી. તેવી રીતે દર્શનનો સિદ્ધિ પ્રતિ હેતુભાવ છે. ટીકા : ___ एतस्य-दर्शनस्य हेतुभावः सिद्धि प्रति, यथा दीनारस्य-रूपकविशेषस्य भूतिभावे-विशिष्टसम्पदुत्पत्तौ इतरेतरभावात् ततो व्यादिभवनेन, न केवलादेव दीनारादनन्तरभावेन, तथापि लोके क्वचित् व्यपदेशो 'दीनारात् सम्पद्' इति गाथार्थः ॥९१८॥
ટીકા :
જે પ્રકારે તેનાથી દ્વિઆદિના ભવન દ્વારા એક દીનારથી બે દીનાર આદિ થવા દ્વારા, ઈતર-ઈતરનો ભાવ હોવાથી અન્ય-અન્ય દીનારનો સદ્ભાવ હોવાથી, ભૂતિના ભાવમાં વિશિષ્ટ સંપદાની ઉત્પત્તિમાં, દીનારનો=રૂપકવિશેષનો, હેતુભાવ છે; પરંતુ કેવલ જ દીનારથી અનંતરભાવ વડે હેતુભાવ નથી. તોપણ લોકમાં ક્યારેક દીનારથી સંપદા' એવો વ્યપદેશ=પ્રયોગ, થાય છે, તે પ્રકારે આનો દર્શનનો, સિદ્ધિ પ્રતિ=મોક્ષ પ્રત્યે, હેતુભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org