________________
૩૧૪
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર’ | ગાથા ૮૦૦
અવતરણિકા:
अतिचारक्षपणहेतुमाह -
અવતરણિકાર્ય :
અતિચારના ક્ષપણના હેતુને કહે છે – ભાવાર્થ:
પૂર્વગાથામાં માર્ગાનુસારી વિકલ્પ બતાવતાં દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે સૂકમ પણ અતિચાર વિપાકમાં અતિરૌદ્ર છે, માટે સંયમ ગ્રહણ કર્યા પછી અતિચારોના સેવનથી મોક્ષ તો થઈ શકે નહિ, પરંતુ દારુણ ફળ પ્રાપ્ત થશે. આથી જિજ્ઞાસા થાય કે વર્તમાનના સાધુઓ અતિચારોનો પરિહાર કરવા યત્ન કરે, તોપણ કાળના દોષને કારણે ઘણા અતિચારોવાળું ચારિત્ર પાળી શકે તેમ છે, તો વર્તમાનના સાધુઓ શું કરે? જેથી તેઓનું ચારિત્ર અતિચારના પરિહારપૂર્વક મોક્ષનું કારણ બની શકે? આ અતિચારોવાળા ચારિત્ર માટે માર્ગાનુસારી વિકલ્પ છે? તે બતાવવા અર્થે ગ્રંથકાર અતિચારોના નાશનો ઉપાય બતાવે છે –
ગાથા :
पडिवक्खज्झवसाणं पाएणं तस्स खवणहेऊ वि ।
णालोअणाइमित्तं तेसिं वोघेण तब्भावा ॥८७०॥ અન્વયાર્થ :
ડિવર્ણવ-પ્રતિપક્ષ અધ્યવસાન=જે અધ્યવસાયથી અતિચાર સેવ્યો હોય તે અધ્યવસાયથી વિરુદ્ધ અધ્યવસાય, પાપ-પ્રાયઃ કરીને તeતેના=અતિચારના, વહેક વિકક્ષપણનો હેતુ પણ છે, માતોમUIમત્ત =(પરંતુ) આલોચનાદિમાત્ર નહિ; તે વોયે તદાવા કેમ કે તેઓને પણ ઓઘથી તેનો ભાવ હતો=બ્રાહ્મી આદિને પણ સામાન્યથી આલોચનાદિમાત્રનો સદ્ભાવ હતો. ગાથાર્થ :
સેવેલ અતિચારોથી વિરુદ્ધ અધ્યવસાન પ્રાયઃ કરીને અતિચારોના ક્ષપણનો હેતુ પણ છે, પરંતુ આલોચનાદિ માત્ર નહિ; કેમ કે બ્રાહી આદિને પણ સામાન્યથી આલોચનાદિમાગનો સદ્ભાવ હતો. ટીકા?
प्रतिपक्षाध्यवसानं क्लिष्टाच्छुद्धं तुल्यगुणमधिकगुणं वा प्रायेण तस्य-अतिचारस्य क्षपणहेतुरपि, यदृच्छाऽपि क्वचिदिति प्रायोग्रहणं, नाऽऽलोचना(?दि)मात्रं तथाविधभावशून्यं, कुतः ? इत्याह-तेषामपि= ब्राह्मादीनां प्राणिनामोघेन सामान्येन तद्भावाद्-आलोचनादिमात्रभावादिति गाथार्थः ॥८७०॥
નોંધ :
ટીકામાં નાડત્નોરના માત્ર છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે નાડડત્નોરનામિત્ર હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org