________________
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર /પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૧૫-૮૧૬
૨૪૦
ગાથાર્થ :
રજોહરણનો દાંડો ચોવીશ આંગળ અને દશીઓ આઠ આંગળ હોય છે, બત્રીશ આંગળ રજોહરણ પ્રમાણમાનથી પ્રતિપૂર્ણ થાય છે.
ટીકા :
द्वात्रिंशदङ्गलं दीर्घ रजोहरणं भवति, सामान्येन तत्र चतुर्विंशतिरङ्गलानि दण्डः से-तस्य-रजोहरणस्य शेषाः अष्टाङ्गला दशाः, प्रतिपूर्णं सह पादपुञ्छननिषद्यया रजोहरणं भवति मानेन-प्रमाणेनेति गाथार्थः I૮૨૫TI ટીકાર્ય :
બત્રીશ અંગુલ દીર્ઘ એવું રજોહરણ હોય છે. ત્યાં=બત્રીશ અંગુલમાં, સામાન્યથી તેનો રજોહરણનો, દંડ ચોવીશ અંગુલ, દશીઓ શેષ=આઠ અંગુલ, હોય છે. પાદપુંછનની કરજોહરણની, નિષદ્યા સાથે રજોહરણ માનથી=પ્રમાણથી ગોળાકારરૂપ પ્રમાણથી, પ્રતિપૂર્ણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૧પ. અવતરણિકા :
प्रयोजनमाह - અવતરણિકાર્ય :
હવે રજોહરણના પ્રયોજનને કહે છે –
ગાથા :
आयाणे निक्खेवे ठाणनिसीअणतुअट्टसंकोए ।
पुचि पमज्जणट्ठा लिंगट्ठा चेव रयहरणं ॥८१६॥ અન્વયાર્થ :
માયા આદાનમાં, નિવે-નિક્ષેપમાં, હાનિસીગળતુટ્ટસંસ્થાન, નિષદન, ત્વશ્વર્તન, સંકોચમાં, પુલ્વિ=પૂર્વે-પહેલાં, પmળદ્રુ=પ્રમાર્જનના અર્થે ત્રિપટ્ટ ગ્રેવ અને લિંગના અર્થે રાત્ર રજોહરણ છે.
ગાથાર્થ :
લેવામાં, મૂકવામાં, ઊભા રહેવામાં, બેસવામાં, શરીર હલાવવામાં, શરીર સંકોચવામાં, પહેલાં પ્રમાર્જવા માટે અને ચિલ માટે રજોહરણ છે.
ટીકા :
आदाने ग्रहणे कस्यचित् निक्षेपे-मोक्षे स्थाननिषीदनत्वग्वर्त्तनसङ्कोचनेषु पूर्वम्-आदौ प्रमार्जनार्थं भूम्यादेः लिङ्गार्थं चैव साधो रजोहरणं भवतीति गाथार्थः ॥८१६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org