________________
વ્રતસ્થાપનાવતુક | યથા પત્નિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૦૯૦-૦૯૮, ૯૯૯ ૨૨૯ પરંતુ સામાન્ય સંયોગોમાં શેષ સાધુઓ પૂર્વમાં બતાવેલ માપવાળા પાત્રમાં જ પોતાના ઉદરપ્રમાણ આહાર લાવે.
અહીં “નોવિજ્ઞા”િ શબ્દનું તાત્પર્ય એ છે કે કોઈ ઋદ્ધિવાળો ગૃહસ્થ ધનાર્જન માટે વારંવાર દેશાટન કરતો હોય, તેવા ગૃહસ્થ પાસે નૌકાની ઘણી સામગ્રી હોય છે, તેથી તેને ન=નાવ, ના વિત્તક=ધનવાળા, અર્થાત્ “નૌવિત્તક' કહેવાય છે. અને તેવો નૌવિત્તક ગૃહસ્થ સાધુઓ પ્રત્યે ભક્તિવાળો હોય તો રોધકાદિ આપત્તિમાં સાધુઓને ઘણું ભોજન વહોરાવે. અને “કવિ' પદથી અન્ય ઋદ્ધિમાન ગૃહસ્થોનું ગ્રહણ કરવું છે. ll૭૯૭/૭૯૮ અવતરણિકા :
ગાથા ૭૯૩થી ૭૯૮ સુધી પાત્રનું અને નાંદીભાજનનું પ્રમાણમાનદર્શાવ્યું. હવે પાત્રબંધના પ્રમાણમાનને કહે છે –
ગાથા :
पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं ।
जह(?जा) गंठिम्मि कयम्मी कोणा चतुरंगुला होंति ॥७९९॥ અન્વયાર્થ :
માપમા=ભાજનના પ્રમાણથી પત્તવિંથપાઈ-પાત્રબંધનું ઝોળીનું, પ્રમાણ ફાયવ્યંકર્તવ્ય દોડું થાય છે. ના વિ િવયમીયાવ ગ્રંથિ કરાય છતે પા ચતુરંકુના કોણો=ઝોળીના બે ખૂણા, ચાર અંગુલ ઊંતિ થાય, (તેટલું પાત્રબંધનું પ્રમાણ છે.)
ગાથાર્થ :
ભાજનના પ્રમાણથી પાત્રબંધનું પ્રમાણ કર્તવ્ય થાય છે. વાવ બે ગાંઠ કરાવે છતે ઝોળીના બે ખૂણા ચાર આંગળ થાય, તેટલું પાત્રબંધનું પ્રમાણ છે. ટીકા :
पात्रबन्धप्रमाणं, किमित्याह-भाजनप्रमाणेन करणभूतेन भवति कर्त्तव्यं, किंविशिष्टमित्याह-यावद् ग्रन्थौ कृते सति कोणौ चतुरङ्गलौ भवतः, त्रिकालविषयत्वात् सूत्रस्यापवादिकमिदं, सदा ग्रन्थ्यમાહિતિ થાર્થ ૭૨. નોંધ :
મૂળગાથામાં ગંદ છે તેને સ્થાને ટીકા પ્રમાણે ના હોવું જોઈએ.
ટીકાર્ય :
પાત્રબંધનું પ્રમાણ, શું? એથી કહે છે – કરણભૂત એવા ભાજનના પ્રમાણ વડે પાત્રબંધનું પ્રમાણ કર્તવ્ય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org