________________
વ્રતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૭૪૧-૦૪૨, ૦૪૩
૧૦૦
ગાથાર્થ :
આધાકર્મ, ઓશિક, પૂતિકર્મ અને મિશ્રજાત; સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, કીત, પ્રામિત્ય, પરાવર્તિત, અભ્યાહત, ઉભિન્ન અને માલાપહત; આચ્છધ, અનિસૃષ્ટ, અધ્યવપૂરકઃ આ સોળ પિંડના ઉદ્ગમમાં દોષો છે.
ટીકા : ___ आधाकर्म औद्देशिकं पूतिकर्म मिश्रजातं च तथा स्थापना प्राभृतिका च प्रादुष्करणं क्रीतं प्रामित्यम् परावर्तितं अभ्याहृतं उद्भिन्नं मालापहृतं च तथा आच्छेद्यं अनिसृष्टमध्यवपूरकश्च षोडश इति गाथाद्वयपदोपन्यासार्थः ॥७४१/७४२॥
ટીકાર્થ :
આધાકર્મ, ઔદ્દેશિક, પૂતિકર્મ અને મિશ્રજાત; તથા સ્થાપના અને પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રિીત, પ્રામિત્ય, પરાવર્તિત, અભ્યાહત, ઉર્ભિન્ન, અને માલાપહત તથા આચ્છેદ્ય, અનિસૃષ્ટ અને અથવપૂરકઃ સોળ છે=આ સોળ પિંડના ઉદ્ગમમાં દોષો છે, એ પ્રમાણે બે ગાથાના પદના ઉપન્યાસનો અર્થ છે. II૭૪૧/૭૪રા
અવતરણિકા :
(૧) આધાકર્મદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
सच्चितं जमचित्तं साहूणऽट्ठाइ कीरई जं च ।
अच्चित्तमेव पच्चइ आहाकम्मं तयं भणिअं ॥७४३॥ અન્વયાર્થ :
નમૂશ્વતં=જે સચિત્ત સાદૂUJટ્ટાફ સાધુઓને માટે ચિત્ત અચિત્ત ક્ષીરૂં કરાય છે, નં શ્વમેવ અને જે અચિત્ત જ (સાધુઓને માટે) પચ્ચપકાવાય છે, તયં તે (ભક્ત) માહીí આધાકર્મવાળું મણિમં કહેવાયું છે.
ગાથાર્થ :
જે સચિત્ત ફળાદિ સાધુઓને માટે અચિત્ત કરાય છે, અને જે અચિત્ત જ ચોખાદિ સાધુઓને માટે રંધાવાય છે, તે ભોજન આધાકર્મ દોષવાળું કહેવાયું છે.
ટીકા :
सचित्तं सत् फलादि यदचित्तं साधूनामर्थे क्रियते, तथा यच्च अचित्तमेव तन्दुलादि पच्यते साधूनामर्थे, आधाकर्म तद् ब्रुवते तीर्थकरादय इति गाथार्थः ॥७४३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org