________________
૧૪૨
વતસ્થાપનાવસ્તુકથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' / ગાથા ૦૧૩ બીજા પાદથી માંડીને બાકીનું સર્વ કથન પાઠાંતર પ્રમાણે પણ મૂળગાથાના કથન જેવું જાણવું.
સેવોપસ્થાના સૈવ માહિત્યોપયુ ૩પસ્થાનવતા મવતિ તે જ ઉપસ્થાના છે=માસાદિ કલ્પથી ઉપયુક્ત એવી તે જ ઉપસ્થાનવાળી થાય છે. અર્થાત્ એક મહિનારૂપ કલ્પ કે ચાર મહિનારૂપ કલ્પ એક સ્થાનમાં રહેવા દ્વારા ઉપયોગ કરાયેલી વસતિ જ ઉપસ્થાન દોષવાળી થાય છે..
વાથમિાહ- કેવી રીતે? એથી કહે છે –
તદ્ધિાપતિ, ગવર્નયિત્વ=મપરિહૃત્ય તેનાથી દ્વિગુણ-દ્વિગુણને નહીં વર્જીને=નહીં પરિહરીને, થાય છે અર્થાત્ માસકલ્પથી બે ગણી અને ચાતુર્માસકલ્પથી બે ગણી નહીં ત્યજીને માસાદિકલ્પથી ઉપયોગ કરાયેલી એવી તે જ વસતિ ઉપસ્થાન દોષવાળી થાય છે.
આને જ સ્પષ્ટ કરે છે –
માસિકમાણgયં વર્ષાવસ્થાને ચાતુર્માસિવયંવર્નનીય માસકલ્પમાં માસક્રય, વર્ષાના અવસ્થાનમાં ચાતુર્માસિકય વર્જવી જોઈએ, અર્થાત્ એક મહિનો ઉપયોગ કરાયેલી વસતિનો બે મહિના સુધી ત્યાગ કરવો જોઈએ અને એક ચોમાસુ ઉપયોગ કરાયેલી વસતિનો બે ચોમાસા સુધી ત્યાગ કરવો જોઈએ.
તJિUદિUT.વીણા, કુમુICT એ પ્રકારની વીણા ઉભયકાળના સંપરિગ્રહના અર્થે છેઃ મૂળગાથામાં દુશુ ન કહેતાં તુકુI_TT એ પ્રકારે જે દ્વિરુક્તિ કરેલી છે, તે ઋતુબદ્ધકાળ અને વર્ષાકાળ એમ બંને કાળનો સંગ્રહ કરવા માટે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે એક મહિનો રહ્યા હોય તે સ્થાનમાં બે મહિના પછી, અને ચોમાસું કર્યું હોય તે સ્થાનમાં બે ચોમાસા પછી ફરી રહી શકાય; પરંતુ જો તે તે મહિના પસાર થયા પહેલાં તે જ સ્થાનમાં સાધુ ફરીથી રહે તો તે વસતિ ઉપસ્થાને દોષવાળી થાય છે.
રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ : - સાધુને ઉત્સર્ગથી એક સ્થાનમાં ચોમાસા સિવાયના શેષકાળમાં એક મહિનો જ રહેવાનું હોય છે, અને ચોમાસામાં ચાર મહિના જ રહેવાનું હોય છે. આથી સાધુ વસતિમાં એક મહિનો કે ચાર મહિનાથી એક દિવસ પણ અધિક રહે તો તે વસતિ તે સાધુ માટે કાલાતીત દોષવાળી બની જાય. આથી સાધુ વિશેષ કારણ સિવાય નવકલ્પી વિહાર કરતા હોય છે, અર્થાત્ કોઈપણ સ્થાનમાં શેષકાળમાં એક મહિનાથી અને ચોમાસામાં ચાર મહિનાથી એક પણ દિવસ વધુ રહ્યા વગર સાધુ અવશ્ય બીજે સ્થાને વિહાર કરે છે, પરંતુ જો સાધુ નવકલ્પી વિહાર ન કરે તો તે વસતિ કાલાતીત દોષવાળી કહેવાય.
વળી, એક મહિનો રહેલા સ્થાનમાં બે મહિના પછી જ અને ચાર્તુમાસ રહેલ સ્થાનમાં બે ચાર્તુમાસ પછી જ તે સાધુ ફરી રહી શકે. જો તે તે મહિના વ્યતિક્રાન્ત થયા પહેલાં તે જ સ્થાનમાં સાધુ ફરી રહે, તો તે સાધુ માટે તે વસતિ ઉપસ્થાના દોષવાળી કહેવાય.
વળી બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે સાધુએ ચાતુર્માસ કરેલ હોય તે સ્થાનમાં ફરી આઠ મહિના સુધી નિવાસ કરવો જોઈએ નહીં, એમ અર્થ કરેલ છે, પરંતુ તેમ સ્વીકારીએ તો સાધુ કોઈક સ્થાનમાં ચાતુર્માસ કર્યા પછી આઠ મહિના અન્ય સ્થાને પસાર કરે અને પછી ફરી તે સ્થાનમાં ચાતુર્માસ કરે તો દોષ નથી, તેવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org