________________
૮૬
વ્રતસ્થાપનાવસ્તુક, યથા વાતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “તદાન’ | ગાથા દદ૯-૬૦૦
નોંધઃ
ટીકામાં વ્રતોનિ છે તેને સ્થાને વ્રતં હોય તેમ ભાસે છે.
ટીકાર્ય :
ડાબા પાસામાં શિષ્યને સ્થાપીને ત્યારપછી આ=વસ્થમાણ=આગળમાં કહેવાનાર, સ્થાન વડે ઉપયુક્ત છતા ગુરુ એક એક વ્રતને ત્રણ વાર આપે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૬૬લા અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે આગળમાં કહેવાશે એ સ્થાન વડે ઉપયુક્ત છતા ગુરુ શિષ્યને ત્રણ વાર વ્રતો ઉચ્ચરાવે. તેથી હવે તે સ્થાન બતાવે છે –
ગાથા :
कोप्परपट्टगगहणं वामकरानामिआय मुहपोत्तिं ।
रयहरण हत्थिदंतुल्लएहि हत्थेहुवट्ठावे ॥६७०॥ અન્વયાર્થ :
aોપ્પરપટ્ટા -કોણી વડે પટ્ટકનું-ચોલપટ્ટાનું, ગ્રહણ (કરે), વામરનાનિમાય મુહપત્તિ ડાબા હાથની અનામિકા વડે મુહપત્તિને ગ્રહણ કરે,) ત્થિતંતુદિંત્યેëિ હાથીના દાંત તુલ્ય હાથ વડે રહUT= રજોહરણ દ્વારા સવા-ઉપસ્થાપે. ગાથાર્થ :
બે કોણી વડે ચોલપટ્ટાનું ગ્રહણ કરે, ડાબા હાથની અનામિકા આંગળી વડે મુહપત્તિનું ગ્રહણ કરે, હાથીના દાંત જેવા ઉન્નત હાથ વડે રજોહરણ દ્વારા ગુરુ શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. ટીકા :
कूपराभ्यां पट्टग्रहणं, पट्टः-चोलपट्टकः, वामकरानामिकया मुखवस्त्रिकाग्रहणं, रजोहरणेन हस्तिदन्तोन्नताभ्यां हस्ताभ्यामुपस्थापयेदिति गाथार्थः ॥६७०॥ ટીકાર્થ :
બે કોણી દ્વારા પટ્ટનું ગ્રહણ કરે, પટ્ટ એટલે ચોલપટ્ટો. ડાબા હાથની અનામિકા આંગળી વડે મુખવસ્ત્રિકાનું=મુહપત્તિનું ગ્રહણ કરે. હાથીના દાંત જેવા ઉન્નત એવા બે હાથ વડે રજોહરણ દ્વારા ઉપસ્થાપે=ગુરુ શિષ્યને વ્રતોમાં ઉપસ્થાપે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે આગળમાં કહેવાશે એ સ્થાન વડે ઉપયુક્ત એવા ગુરુ શિષ્યને ડાબા પડખે ઊભા રાખીને ત્યારબાદ એક એક વ્રતને ત્રણ ત્રણ વાર ઉચ્ચરાવે, અને તે સ્થાન પ્રસ્તુત ગાથામાં બતાવે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org