________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ અનુક્રમણિકા
પાના નં.
૧૬૫-૧૭૪
૧૭૪-૧૭૮ ૧૯૧-૧૯૩
૧૯૩-૧૯૬
૧૯૬-૧૯૮ ૧૯૮-૨૦૫ ૨૦૫-૨૦૬
ગાથા ને.
વિષય પ૨૩ થી ૫૨૭.| સામાયિકની સુભટભાવ સાથે કરેલ તુલનાનું ભાવન, તેમ જ
સ્પષ્ટીકરણ. પ૨૮ થી પ૩૦.|ત્રિવિધાદિ ભેદથી પચ્ચખાણના ગ્રહણનો નિષેધ કરનાર દિગંબરાદિ
મતનું ગ્રંથકાર દ્વારા કરાતું ઉદ્દભાવન, તથા ગ્રંથકાર દ્વારા કરાતો તે
મતનો પરિહાર. ૫૪૦. વૈયાવચ્ચ કરવાની વિધિ. ૫૪૧ થી ૫૪૩. વૈયાવચ્ચથી પ્રાસંગિક ભોગની પ્રાપ્તિ અને પરંપરાએ મોક્ષરૂપ ફળની
પ્રાપ્તિ. તેમાં ભરતચક્રવર્તીનું દષ્ટાંત. પ૪૪-૫૪૫.
બે પ્રકારના દ્રવ્યમાર્ગની ઉપમા દ્વારા દર્શાવેલ બે પ્રકારના ભાવમાર્ગનું
સ્વરૂપ. પ૪૬ થી ૫૫૦.| ગ્રહણ કરેલ પચ્ચખાણને શુદ્ધ કરવાનો ઉપાય. પપ૧. શુદ્ધ પચ્ચકખાણનું નિર્વાણરૂપ ફળ. પપ૩. સાધુને રાત્રિક પ્રતિક્રમણના અંતે ગુરુ પાસે બહુવેલના બે આદેશ
માંગવાનું પ્રયોજન. પપ૪. | સાધુને પ્રતિદિન સાધ્વાચારની સર્વ ક્રિયાઓ દરમિયાન વચ્ચે વચ્ચે
સ્વાધ્યાય કરવાની વિધિ. પપપ થી પ૬૬.| સાધુને સ્વાધ્યાયથી થતા સાત ગુણોનું વર્ણન. પ૬૭ થી પ૬૯.| અવિધિથી સ્વાધ્યાય કરવામાં પ્રાપ્ત થતા અનર્થોનું સ્વરૂપ. પ૭૦ થી ૬૦૮.| મારિ પદથી પ્રાપ્ત સૂત્રદાનવિચાર દ્વાર. ૫૭૧ થી ૫૮૦. અયોગ્ય જીવોને ઉપરના-ઉપરનાં ગુણસ્થાનો આપવાનો કરેલ પ્રતિષેધ. ૫૮૧ થી ૫૮૮. સંયમજીવનના કેટલા પર્યાયમાં કયાં સૂત્ર સાધુને આપવાં? તે વિષયક
વિધિનું નિરૂપણ. પ૯૦ થી ૫૯૩. આજ્ઞાભંગાદિ ચાર દોષોનું સ્વરૂપ. ૫૯૬-૫૯૭. વિધિપૂર્વક સૂત્રના દાનમાં પ્રાપ્ત થતા લાભો. પ૯૯ થી ૬૦૮. સૂત્રદાનને યોગ્ય શુદ્ધ ગુરુનું સ્વરૂપ.
બીજી વસ્તુનો ઉપસંહાર તથા ત્રીજી વસ્તુના કીર્તનની પ્રતિજ્ઞા. પરિશિષ્ટ
૨૦૮-૨૦૯
૨૦૯-૨ ૧૦
૨૧૦-૨૨૩ ૨૨૩-૨૨૬ ૨૨૬-૨૬૮ ૨૨૮-૨૩૯
૨૩૯-૨૪૩ ૨૪૪-૨૪૮ ૨૫૦-૨૫૨ ૨૫૩-૨૬૮ ૨૬૮-૨૬૯
૧-૩૩
૬૦૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org