SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ' દ્વાર | ગાથા ૨૨૩-૨૨૪ ૩૧૫ અવતરણિકા : यच्चोक्तं परहितकरणैकरति रित्यत्र दण्डिकीस्तेनोदाहरणमेवाहઅવતરણિકાર્ય અને ગૃહાશ્રમમાં રત છતા પરનું હિત કરવામાં એકરતિવાળા ધર્મ સાધે છે, એમ જે ગાથા-૧૮૪ માં પૂર્વપક્ષી દ્વારા કહેવાયું, એમાં દંડિકી સેનના ઉદાહરણને જ કહે છેગાથા : तेणस्स वज्झनयणं विदाणग रायपत्तिपासणया। निवविन्नवणं कुणिमो उवयारं किं पि एअस्स ॥ २२३ ॥ रायाणुण्णा ण्हवणग विलेवणं भूसणं सुहाहारं । अभयं च कयं ताहि किं लटुं? पुच्छिए अभयं ॥ २२४ ॥ અન્વયાર્થ : તેનલ્સ વનયf=સ્તનનું વધ માટે નયન, વિઠ્ઠી=(ભયથી) પ્લાન એવો રાયપત્તિપાસ =રાજપત્નીઓ વડે જોવાયો, મા લિં ૩વયા મો=આનો કંઇક ઉપકાર અમે કરીએ (એ પ્રકારે) નવવિક્તવVi=નૃપને વિજ્ઞાન, યાહુ =રાજાની અનુજ્ઞા, તાર્દિકતેઓ દ્વારા=રાજપત્નીઓ દ્વારા, (ચોરનું) દવા વિન્નેવ ભૂપ સુહા = વયં=સ્નાનક, વિલેપન, ભૂષણ, સુખાકાર અને અભય કરાયું. ત્યારબાદ) હિંદ નડ્યું ?=શું સુંદર? (એ પ્રમાણે) છા=પુછાયે છતે અમચં=અભય (સુંદર છે, એમ ચોર વડે કહેવાયું.) ગાથાર્થ : રાજપુરુષો વડે ચોરનું વધ માટેનું નયન, મૃત્યુના ભયથી પ્લાન એવો ચોર રાજાની પત્નીઓ વડે જોવાયો, અમે આનો કંઇક ઉપકાર કરીએ એ પ્રમાણે રાજાને વિનંતી કરાઇ, રાજાએ અનુજ્ઞા આપી, તે રાણીઓ દ્વારા ચોરને સ્નાન, વિલેપન, ભૂષણ, સુખાહાર અને અભચ કરાયું ત્યારપછી રાણીઓ વડે ચોરને પુછાયું, શું શ્રેષ્ઠ છે? ચોરે કહ્યું કે અભય શ્રેષ્ઠ છે. ટીકા : ___ अनयोरर्थः कथानकेनैवोच्यते-वसंतउरे नयरे जियसत्तू राया, पियपत्तीहिं सद्धि निज्जूहगगओ चिट्ठइ, इओ य तेणगो वज्झो निज्जइ, सो य मच्चूभएणं विदाणगो रायपत्तीहिं दिट्ठो, कारुणिगाहिं विणत्तो रायामहाराय! कुणिमो एयस्स एयावत्थागयस्स किं पि उवगारं ति, राइणाऽणुण्णायं, तओ एगीए मिल्लवेऊण एवं पिताव पावउ त्ति चंपगतिल्लाइणा अब्भंगावेऊणण्हविओ परिहाविओ विलित्तो य दससाहस्सीएणं परिव्वएणं, अण्णाए भूसिऊणाहारादिणा भुंजाविओ अट्ठारस वि खंडप्पगारे वीससाहस्सिएणं परिव्वएणं, अण्णाए भणियं Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy