________________
નામ
પૃષ્ઠક
૪૪૫
૪૪૪
૪૪૪
૪૪૫
ઉપોદઘાત
[65] ૬૫ પ્રણેતા
૩ “સંકલકુશલવલ્લીની પાદપૂર્તિ (૧) ૧. શાન્તિ-જિન-સ્તુતિ
૪ રત્નાકરપંચવિશતિકાની પાદપૂર્તિ (૨) ૧. આત્મબોધપંચવિંશતિકા | વિજયધર્મધુરંધરસૂરિજી ૨. પાર્થ-જિન-સ્તુતિ ૫ જ્ઞાનપંચમીસ્તુતિની પાદપૂર્તિ
P ૬૧ ૧. જ્ઞાનપંચમી-સ્તુતિ-પાદપૂર્તિ
૪૪૫ ૨. વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ (શ્લો. ૯૮) લાભવિજય
૬ વરકનકની પાદપૂર્તિ (૧). ૧. પાર્શ્વજિનસ્તુતિ
જિનસૂરિ
() પ્રકીર્ણક પંક્તિઓની પાદપૂર્તિ પ્ર. ચ.ના અગિયારમાં શૃંગનો શ્લો. ૪૫૬ એ વ્યાકરણના સૂત્રરૂપ ચાર અક્ષરવાળી ચાર સમસ્યાની પાદપૂર્તિરૂપ છે. એ સમસ્યાની પૂર્તિ કરનાર તરીકે બપ્પભટ્ટસૂરિનો ઉલ્લેખ છે. આ શ્રૃંગમાં અન્ય સમસ્યાઓ અને એની પૂર્તિ અપાઈ છે. જુઓ પ્ર. ચ. (પૃ. ૮૬).
પ્રબન્ધચિન્તામણિમાં ભૂપતિ ભોજ અને ભીમને લગતા પ્રબન્ધમાં ભોજ એક વિદ્રકુટુંબની વ્યક્તિઓને વારાફરતી સમસ્યાઓ પૂછે છે અને એ વ્યક્તિઓ પાદપૂર્તિ કરે છે.
ચ. પ્ર.માંના અમરચન્દ્રસૂરિપ્રબન્ધ (પૃ. ૧૨૯)માં વિવિધ કવિઓ દ્વારા પુછાયેલી ૧૦૮ સમસ્યાઓ અમરચન્દ્રસૂરિએ પૂર્યાનો ઉલ્લેખ છે. ચ.પ્ર.ના પૃ. ૧૨૭-૧૨૮માં એ પૈકી ચાર સમસ્યાઓને અંગેની પાદપૂર્તિરૂપે ચાર પદ્યો છે.
શ્રીપાલ નરેશ્વરનાં ચરિત્રોમાં પણ સમસ્યાપૂર્તિઓ નજરે પડે છે.
આ ઉપરથી એ હકીકત ફલિત થાય છે કે જૈન ગ્રંથકારોમાં દિ. જિનસેન પહેલાએ પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાની પહેલ કરી લાગે છે. બપ્પભટ્ટિસૂરિ પછી આ જાતની રચના થોડોક વખત થંભી ગઈ 2 ૬૨ હોય અને પછી વિક્રમની પંદરમી સદીમાં શરૂ થઈ હોય એમ લાગે છે. ગમે તેમ પણ વિક્રમની ૧૭મી૧૮મી સદીમાં તો એ ખૂબ વેગવંતી બનેલી જોવાય છે. આજે પણ આ જાતની રચનાઓ ઓછેવત્તે ૧. આ મારા સંપાદન નામે પ્રિયંકરનૃપકથા પૃ. ૫૮માં છપાઈ છે.
૫ ભાગ-૨ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org