________________
નામ
૪૮ [48]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ [આ પ્રાસંગિક પદ્યસંખ્યા ભાષા ૨ચનાવર્ષ
(વૈક્રમીય) ૧. મોહરાજપરાજય યશપાલ
સં.પ્રા. ૧૧૭૩થી
૧૧૭૬નો
ગાળો ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર હેમચન્દ્રસૂરિ
સંસ્કૃત ઉ. ૧૨૦૦ B ૩૩ ૩. કુમારપાલચરિય (જ્યાશ્રય) હેમચન્દ્રસૂરિ આઠ સર્ગ પ્રાકૃત ઉ. ૧૨૧૦ ૪. પ્રભાવકચરિત પ્રભાચન્દ્રસૂરિ ગ્રં. પ૭૭૪ સંસ્કૃત
સંસ્કૃત ૧૩૩૪ ૫. પ્રબન્ધચિન્તામણિ મેરૂતુંગસૂરિ
સંસ્કૃત ૧૩૬૧ ૬. કલ્પપ્રદીપ (વિવિધતીર્થકલ્પ) જિનપ્રભસૂરિ ગ્રં. ૩૫૬૦ સંસ્કૃત તથા ૧૩૬૫
લ. પ્રાકૃત ૭. અજ્ઞાતનામધેય સોમતિલકસૂરિ ૭૪૦ પદ્યો સંસ્કૃત લ. ૧૩૯૫ ૮. ચતુર્વિશતિપ્રબન્ધ રાજશેખરસૂરિ ગ્રં. ૪000 સંસ્કૃત ૧૪૦૫
(પ્રબન્ધકોશ). ૯. ઉપદેશતરંગિણી રત્નમન્દિરગણિ ગ્રં. ૩૩૦૦ સંસ્કૃત ઉ. ૧૫૧૯ ૧૦. ઉપદેશપ્રાસાદ લક્ષ્મીવિજયસૂરિ
સંસ્કૃત ૧૮૪૩ ગેય કાવ્યો- સંસ્કૃત કાવ્યો પ્રાયઃ વૃત્તોમાં– અક્ષરમેળ છંદોમાં રચાયાં છે અને એ રીતે એ P ૩૪ ગેય છે. પ્રચલિત દેશીઓમાં–ચાલોમાં રચાયેલાં કાવ્યો ગણ્યાં-ગાંઠાં છે. જયદેવે ગીતગોવિન્દ
રચી “ગેય' કાવ્યોનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો તે પહેલાં એવાં ગેય કાવ્યો સંસ્કૃતમાં રચાયાં હોય ૧. આને જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૩)માં કુમારપાલપ્રતિબોધ ચરિત્ર કહી એની રચના વિ. સં. ૧૪૨૪માં
થયાનો ઉલ્લેખ કરાયો છે. ૨. એમના પિતા, માતા અને પત્નીનાં નામો અનુક્રમે ભોજદેવ, રામાદેવી અને પદ્માવતી છે. એઓ નૃપતિ
લક્ષ્મણસેન (ઇ.સ. ૧૧૭૫-ઇ.સ. ૧૨૦૦)ના દરબારનાં પાંચ રત્નો પૈકી એક ગણાય છે. એમણે ઈ. સ.
૧૧૮૦ની આસપાસમાં ગીતગોવિન્દ રચ્યું છે. ૩. આના ઉપર ત્રીસેક વૃત્તિઓ છે. આ કાવ્યનાં વિવિધ અનુકરણો થયાં છે તેમ જ એના ગુજરાતી, મરાઠી, હિન્દી અને બંગાળી એ ચાર ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. જુઓ નિમ્નલિખિત પુસ્તકનો ડૉ. વામનશર્મા મહાદેવ કુલકર્ણીએ અંગ્રેજીમાં લખેલો ઉપોદ્દાત :
"Jayadeva's Gitagovinda with King Mananka's Commentary'' ૪. આની આદ્ય “ગુજરાતી પદ્યાત્મક પ્રતિબિમ્બરૂપ કૃતિ તે આનો કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કરેલો છાયારૂપ
અનુવાદ છે. એમણે આ ગીતગોવિન્દના નામથી છપાવ્યો છે. એની ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૮માં એમણે પ્રસિદ્ધ કરી છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org