________________
૨૪૫
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૯૯-૪૦૨]
"क ख ग घ ङ च छ ज झ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श ष स ह"
આ લક્ષ્મીકલ્લોલે સૌભાગ્યહર્ષના રાજ્યમાં વિ. સં. ૧૫૮૩થી વિ. સં. ૧૫૯૭ દરમ્યાન આયાર ઉપર તખ્તાગમાં નામની અવચૂર્ણિ અને સોમવિમલસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૫૯૭થી વિ. સં. ૧૬૩૭ના ગાળામાં નાયાધમ્મકહા ઉપર મુગ્ધાવબોધા નામની વૃત્તિ રચી છે.'
ટીકા- આ કોઈકની રચના છે.
માતૃકાક્ષરપદ્યરૂપ જિનસ્તુતિ ( )- આ મનરૂપવિજયે (?) નિમ્નલિખિત એક પદ્યમાં P. ૪૦૧ રચેલી તીર્થકરની સ્તુતિ છે :
gોડધછોડના-ડબટકોહાડ .
थ्युदधिर्निपफो बाभू-र्मा यारलोऽव शंषसः॥" આને મળતું આવતું પદ્ય કોઈકે નીચે પ્રમાણે રચ્યું છે –
"काखागोघङचच्छौ जो झाबटाठडढाणतु
થધન્ય (? વિ) પનામા માયાર/નવશંષ: ' "જિન-સ્તવન-ચતુર્વિશતિકા કિંવા ચતુર્વિશતિજિનસ્તુતિ (લ. વિ. સં. ૧૬૫૦)– આના કર્તા સૂક્ત-રત્નાવલી, વિજયપ્રશસ્તિ-મહાકાવ્ય ઈત્યાદિ રચનારા હેમવિજયગણિ છે. એમની આ કૃતિ ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ છે. પ્રત્યેક અંગે પાંચ પાંચ પદ્ય છે. પાંચમું પદ્ય દરેક સ્તુતિમાં એનું એ છે. પ્રત્યેક તિર્થંકરની સ્તુતિરૂપ પહેલાં ચાર ચાર પદ્યો સોળ સોળ પાંખડીવાળા કમળરૂપ બંધથી વિભૂષિત છે. આમ આ સ્તુતિમાં ૨૪ “કમલ’ બંધ છે એ સોળ P ૪૦૨ ચરણનાં આદ્ય આદ્ય અક્ષરો એક યા બીજા ગુરુનું–આચાર્યનું નામ પૂરું પાડે છે.
અજિત-શાન્તિ-સ્તવ (વિ. સં. ૧૬૫૧)- આ સકલ-ચન્દ્રના શિષ્ય અને પ્રમેયરત્નમંજૂષાના પ્રણેતા શાન્તિચન્દ્રમણિની વિ. સં. ૧૬૫૧ની રચના છે. એ સ્તવ મુનિરત્ન નર્દિષેણે જ. મ.માં વિવિધ ૧. આની ટીકા મળ્યા વિના આનો પદચ્છેદ કરવા માટે હું અસમર્થ છું. ૨. આનો રચના સમય “દમુનિવર મિતે શરવક્તવર્ષ” એટલે ૧૫૯૬ છે. ૩. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૨૦). ૪. આના સમુચિત પદચ્છેદ માટે ટીકા હોવી ઘટે. ૫. આ પ્રમાણે આ પદ્ય “જૈ. સિ. ભા.” (ભા. ૧, કિ. ૪ પૃ. ૧)માં છપાયું છે. આ પૃષ્ઠ ઉપર “તાતાં તાતી
તજોતાંમાંથી શરૂ થતું તકારમય એક પદ્ય છે. ૬. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ર૬૭-૨૮૪)માં સંસ્કૃત ટિપ્પણ સહિત પ્રકાશિત છે. વિશેષમાં અંતમા ૨૪
કમળોની સ્થાપના છે. એમાં ચાર ચાર પદ્યનાં સોળ સોળ ચરણો તે એકેક પાંખડીરૂપ છે. ૭. આ નામ કમળની ફરતી ધારે છે. એ વાત પ્રત્યેક સ્તુતિના પાંચમા પદ્યમાં નિર્દેશાઈ છે. ૮. જુઓ TL D (2nd instal, pp. 125 & 167).
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org