________________
P. ૩૯૫
૨૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ અનવાદ. ઈશ્વરે માત હો માં જવાની ચેલ અને પ્રીને
“શ્રીને મીશ્વર સંભવ શામ'થી શરૂ થતું સ્તોત્ર અનુવાદની ગરજ સારે છે.
પંચષષ્ટિયન્ટગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર (ઉં. વિક્રમની ૧૫મી સદી)- આ અજ્ઞાતકક સ્તોત્રનો ઉલ્લેખ વાચનાચાર્ય શીલસિંહે કોઢગચિન્તામણિની સ્વપજ્ઞ ટીકામાં કરી એના “અનુષ્ટ્રભુમાં રચાયેલાં ત્રણ પદ્યો રજૂ કર્યા છે. એનો પ્રારંભ “ડિતુ શીતતઃ શ્રેયા'થી કરાયો છે. એ મહાસર્વતોભદ્ર' યંત્રથી વિભૂષિત છે.
પંચષષ્ટિયન્ટગર્ભિત’ ચતુર્વિશતિજિનસ્તોત્ર (ઉ. વિક્રમની ૧૬મી સદી)- આ કોઢગચિન્તામણિના કર્તા શીલસિંહની રચના હોવાનું મનાય છે.
એ એમના આ ગ્રન્થમાં મળે છે. એમાં “અનુષ્ટ્રમ્માં ત્રણ પદ્યો છે. એની શરૂઆત
શું થર્મશાન્તી ''થી કરાઈ છે. એના દ્વિતીય પદ્યમાં “તીર્થેશ' શબ્દ છે. એ ૨૫ના અંકો દ્યોતક છે. આ સ્તોત્ર “સર્વતોભદ્ર યત્રથી અલંકૃત છે, એ નીચે મુજબ છે :
| ૧૫ | ૧૬ ૨૧ | ૨ | ૮ | ૧૪
P ૩૯૬
પ| ૬ | ૧૨ / ૧૮ | ૧૭ | ૨૩ | ૪] ૧૦ ૧૧
૧. આ લો. સ્વા. (પૃ. ૯૪)માં તેમ જ એ પૂર્વે અન્યત્ર છપાયું છે. ૨. આ કૃતિ યંત્ર સહિત લો. સ્વા.માં પૃ. ૯૮માં અપાઈ છે. ૩. એઓ “આગમ' ગચ્છના વૈક્રમીય પંદરમાં શતકના જયાનન્દસૂરિના શિષ્ય દેવરત્નસૂરિના શિષ્ય થાય છે.
આ દેવરત્નસૂરિએ પાંચેક વર્ષની વયે પોતાના માતપિતા સાથે વિ. સં. ૧૪૬૭માં દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૪૯૩માં સૂરિ બન્યા હતા. જુઓ જૈ. ગુ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ.૨૨૩૧-૨૨૩૨) ૪. આ જ્યોતિષનો ગ્રન્થ છે. એની તેમ જ એની સ્વોપજ્ઞ ટીકાની એકેક હાથપોથી ભાં. પ્રા. સં. મું. માં છે. પ. આ યત્ર પૃ. ૨૪૧માં આપેલા યત્રગત પંક્તિઓને નીચેથી ઉપર વાંચતા ઉદ્ભવે છે. આદ્ય પંક્તિમાં ૧૦,
૧૧, ૧૭, ૨૩ અને ૪ અંકો છે. ૬. આ જ ગ્રન્થમાં “વન્ટે સન્મવમિતિમવિં” થી શરૂ થતું અને “સર્વતોભદ્ર' યત્નથી વિભૂષિત પદ્ય પણ
આ જ શીલસિંહની રચના હોય તો ના નહિ. આ પાઈય પદ્ય યંત્ર સહિત લો. સ્વા. (પૃ. ૧00)માં અપાયું છે. આમાં “તિલ્થપ્પણું"થી ૨૫નો અંક અભિપ્રેત છે. ૭. આ ત્રણે પદ્યો યજ્ઞ સહિત લો. સ્વા. (પૃ. ૯૯)માં અપાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org